વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરે ભાવનગર ભાજપ સમિતિ માટે #narendramodi #bhajapa #bjp #gujarat #pmoindia #pmo #modi

0
115

નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરે ભાવનગર #narendramodi #bhajapa #bjp #gujarat #pmoindia #pmo #modi – વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 20 સપ્ટેમ્બરે ભાવનગર જિલ્લાના મહેમાન બની રહ્યાં છે. PM મહિનામાં બીજી વાર ગુજરાત આવી રહ્યા છે. જવાહર મેદાનમાં મોદીની જાહેર સભા યોજાશે. સાથે જ ભાવનગરમાં રોડ શો પણ યોજાશે. વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરશે.

વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ તથા રોડ શો વડાપ્રધાનના કાર્યક્રમને લઇને ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડો. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ડો. મનીષકુમાર બંસલે જણાવ્યું હતું કે 20 સપ્ટેમ્બરે ભાવનગરના જવાહર મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા યોજાશે.

વડાપ્રધાન મોદી ફરીવાર આવશે ગુજરાત પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરે ભાવનગરની લેશે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરે ભાવનગર ભાજપ સમિતિ માટે #narendramodi #bhajapa #bjp #gujarat #pmoindia #pmo #modi

જવાહર મેદાનમાં પીએમ મોદી જાહેરસભાને સંબોધિત કરશે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરશે

ભારત સરકારના શિપિંગ મંત્રાલય, ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં પોર્ટ એન્ડ શિપિંગને લગતી પોલિસી અંગે તેમજ મહત્ત્વના કેટલાક એમઓયુ પણ થશે. આ ઉપરાંત વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ તથા રોડ શો યોજાશે.

આ કાર્યક્રમને લઈ જિલ્લા વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

Banaskantha CM પહોંચ્યા સુઇગામ પ્રાંત કચેરીએ. ગેનીબેન ઠાકોર પણ કચેરી

આવા વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઇવ