સુરતનાં પુણા વિસ્તાર #surat #puna #industraial #congress #gujarat – સુરત : પુણા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન
પુણામાં ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ બાંધકામનો વિરોધ
અધિકારીઓએ ગેરકાયદે બાંધકામ તોડ્યું નથી : કોંગ્રેસ
સુરતનાં પુણા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે. પુણા વિસ્તારમાં ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ બાંધકામને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો છે. ગેરકાયદેસર બાંધકામોનના કારણે ટ્રાફિક, ચોરી અને ગંદકી જેવા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. જેના કરને લોકો પરેશાન થઇ રહ્યાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.

મેયરનાં આદેશ બાદ પણ ગેરકાયદે બાંધકામ અકબંધ
મેયરનાં આદેશ બાદ પણ ગેરકાયદેસર બાંધકામ અકબંધ રહ્યા છે. મેયરે ગેરકાયદેસર બાંધકામ તોડવા અધિકારીઓને સુચના આપવામાં આવી છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેવા આક્ષેપો કર્યા છે. કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા છે કે રહેણાંક વિસ્તારમાં કોની રહેમ નજર હેઠળ ગેરકાયદેસર બાંધકામો થઇ રહ્યા છે.

સુરતનાં પુણા વિસ્તાર ગેરકાયદેસર બાંધકામો હટાવાની માંગ સાથે ધરણા
ગેરકાયદેસર બાંધકામાં એફ.એસ.આઈ.ની મલાઈ કોણ ખાઈ રહ્યું છે?? ત્યારે ગેરકાયદેસર બાંધકામો હટાવવાની માંગ સાથે કોંગ્રેસે ધરણા પ્રદર્શન શરુ કર્યું છે.
આવા વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઇવ
Gopal Italia જ્યાં નિર્ણય લેવાતા હોય તે સ્થળની મુલાકાત વિસાવદરના બહેનોને કરાવી હું ધન્ય અનુભવું છું.