નવરાત્રિમાં વરસાદ મજા બગાડશે ધ્યાન રાખવા જેવી તારીખ સમય #navratri #monsoon #rainupdate #ambalal #varsad

0
92

નવરાત્રિમાં વરસાદ #navratri #monsoon #rainupdate #ambalal #varsad – ગુજરાતમાં 18 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ સાથે ગાજવીજ અને ભારે પવનની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે.

નવરાત્રિમાં વરસાદ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. નવરાત્રિમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 12થી 18 સપ્ટેમ્બર સુધી હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે.

નવરાત્રિમાં વરસાદ મજા બગાડશે ધ્યાન રાખવા જેવી તારીખ સમય #navratri #monsoon #rainupdate #ambalal #varsad

અમદાવાદ શહેરમાં હળવા વરસાદની આગાહી

14થી 16  સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે. નવરાત્રિમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં નવરાત્રિમાં વરસાદ થઈ શકે છે. રાજ્યના પાંચ ઝોનમાં વરસાદની શક્યતાઓ છે.

12થી 18 સપ્ટેમ્બર સુધી હળવાથી ભારે વરસાદની શક્યતાઓ

15 સપ્ટેમ્બરથી રાજસ્થાનથી ચોમાસુ વિદાય લેશે

નવરાત્રિમાં વરસાદ મજા બગાડશે ધ્યાન રાખવા જેવી તારીખ સમય #navratri #monsoon #rainupdate #ambalal #varsad

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે.

Harsh Sanghvi યુવા પેઢીને નશાથી દૂર રહેવા અને દેશહિતમાં કામ કરવા અપીલ. નમો યુવા રન મેરેથોનનું આયોજન.

આવા વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઇવ