ઈરાન ભારતનો જૂનો મિત્ર, ભારતનું મૌન ચિંતાજનક ઇઝરાયલના હુમલા પર : સોનિયા ગાંધી #iran #israel #nuclearwar #iranvsisrael

0
220

 
ઈરાન ભારતનો જૂનો મિત્ર #iran #israel #nuclearwar #iranvsisrael – કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ ઈરાન પર ઈઝરાયલી હુમલાની નિંદા કરી છે. તેમણે એક ખાનગી સમાચાર પત્રના એક લેખમાં લખ્યું છે કે ઈઝરાયલ પોતે એક પરમાણુ શક્તિ છે, પરંતુ ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો ન હોવા છતાં તેને નિશાન બનાવવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસ ચેર પર્સન સોનિયા ગાંધીનું નિવેદન ઈરાન ભારતનો જૂનો મિત્ર

ઈરાન જૂનો મિત્ર, ભારતનું મૌન ચિંતાજનક

ઈરાન ભારતનો જૂનો મિત્ર, ભારતનું મૌન ચિંતાજનક ઇઝરાયલના હુમલા પર : સોનિયા ગાંધી #iran #israel #nuclearwar #iranvsisrael

ઇઝરાયલના હુમલા પર સરકારનું વલણ કડક હોવું જોઈએ : સોનિયા ગાંધી

હજુ પણ મોડું નથી થયું : સોનિયા ગાંધી

આ ઈઝરાયલનું બેવડું ધોરણ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ઈરાન ભારતનો જૂનો મિત્ર રહ્યો છે અને આવી પરિસ્થિતિમાં ભારતનું મૌન ચિંતાજનક છે. ભારતે ગાઝામાં થયેલા વિનાશ અને ઈરાનમાં થયેલા હુમલા અંગે સ્પષ્ટ, જવાબદાર અને મજબૂત અવાજમાં બોલવું જોઈએ. હજુ મોડું થયું નથી.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે