Home Gujarat Jamnagar જામનગર મહાનગરપાલિકાના સામાન્ય બોર્ડની સભા વિવાદોથી ભરેલી #jamnagar #mahanagarpalika #samanyaboard

જામનગર મહાનગરપાલિકાના સામાન્ય બોર્ડની સભા વિવાદોથી ભરેલી #jamnagar #mahanagarpalika #samanyaboard

0
626

જામનગર મહાનગરપાલિકાના નવા ભવનમાં યોજાયેલ પ્રથમ સામાન્ય બોર્ડની સભા વિવાદોથી ભરેલી રહી હતી. સભા શરૂ થતાં પહેલા પત્રકારો અને ફોટો જર્નાલિસ્ટો માટે યોગ્ય કવરેજની વ્યવસ્થા ન હોવાને કારણે ભારે ઊહાપોહ સર્જાયો હતો. સભા દરમિયાન માઈક સિસ્ટમ પણ યોગ્ય રીતે કામ ન કરતી હોવાથી વાતચીત અને પ્રશ્નોતરીમાં મુશ્કેલીઓ આવી હતી. પત્રકારો અને કેમેરામેનો વચ્ચે અળગા રાખવાની પ્રવૃત્તિથી વાત વધુ ઉગ્ર બની હતી.

જામનગર: જેએમસીની સામાન્ય બોર્ડની સભા વિવાદોથી ભરેલી

પત્રકારો માટે યોગ્ય કવરેજ ન મળતાં ઉશ્કેરણી

માઈક સિસ્ટમ કાર્યરત ન હોવાને કારણે પ્રતિકૂળ પરિસ્થિતિ

બોર્ડની સભા દરમ્યાન અધિકારીઓનો વોકઆઉટ

આથી સભા દરમ્યાન બોર્ડના અધિકારીઓએ વિરોધ દર્શાવતા વોકઆઉટ કરી નારાજગી વ્યક્ત કરી હતી. આ રીતે પ્રથમ સામાન્ય બોર્ડની બેઠક વિવાદોથી ઘેરી રહી અને અવ્યવસ્થામાં પૂરી થઇ હતી.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે