કચ્છના ત્રણ મુખ્ય બંદરો દરિયાઈ વિસ્તારમાં પ્રતિબંધ #OperationSindoor2 #IndiaPakistanWar #OperationSindhoor — નારાયણ સરોવર, જખૌ અને લખપતના દરિયાઈ વિસ્તારમાં હવે માછીમારી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સરકારના જાહેરનામા મુજબ, આ પ્રતિબંધ આગામી સુચના ન આવે ત્યાં સુધી ચાલુ રહેશે.
જો કોઈ માછીમાર આ નિયમનો ભંગ કરે, તો તેના સામે ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-2003 મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
ભુજ-કચ્છના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક દ્વારા આ સૂચના જાહેર કરવામાં આવી છે.
કચ્છના 3 બંદરો પર માછીમારી દરિયાઈ વિસ્તારમાં પ્રતિબંધ
નારાયણ સરોવર, જખૌ અને લખપતમાં માછીમારી પર પ્રતિબંધ
પ્રતિબંધ આગામી સુચના ન આવે ત્યાં સુધી યથાવત
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

