કચ્છમાં માદક પદાર્થ ફરી એકવાર મોટા પ્રમાણમાં મળી આવ્યો #kutch #drugs #kachch

0
148

#kutch #drugs #kachch કચ્છની દરિયાઈ સીમામાંથી ફરી એકવાર મોટા પ્રમાણમાં કચ્છમાં માદક પદાર્થ મળી આવવાનો કિસ્સો સામે આવ્યો છે. કોઠારા પોલીસ સ્ટેશનના ખૂઅડા ગામના દરિયા કિનારા વિસ્તારમાંથી બિનવારસી 10 શંકાસ્પદ પેકેટો મળ્યાં છે, જેને લઇને સુરક્ષા એજન્સીઓમાં ચકચાર મચી ગઈ છે.

કચ્છમાં માદક પદાર્થ ફરી એકવાર મોટા પ્રમાણમાં

કોઠારા પોલીસે દરિયાઈ પટ્ટી પર પેટ્રોલીંગ દરમિયાન 1 કિલોના 10 પેકેટો મળી આવ્યા છે. આ પેકેટો માદક પદાર્થના હોવાનું અનુમાન છે. હાલ તમામ પેકેટ પોલીસના કબ્જામાં છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે પેકેટોનો કબ્જો લઇ ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા છે.

આ મામલો કચ્છમાં દારિયાઈ તસ્કરીના યથાવત ચાલતા ખતરા તરફ ઈશારો કરે છે.

કચ્છમાં માદક પદાર્થ ફરી એકવાર મોટા પ્રમાણમાં મળી આવ્યો #kutch #drugs #kachch

પાકિસ્તાનમાં ધાર્મિક યાત્રાએ ગયેલ 40 યાત્રાળુઓ પરત

વધુ સમાચાર માટે જોતા રહો