ઝુલતાપુલ દુર્ઘટના – મોરબીના જાણીતા ઝુલતાપુલ દુર્ઘટના કેસમાં મોટા ન્યાયિક વલણ સામે આવ્યું છે,#jaysukhbhaipatel #morbi #morbilpul #gujarat #jaysukhbhaipatel #sessioncourt જ્યાં કેસમાં આરોપી તરીકે નામે આવેલ જયસુખભાઈ પટેલ સહિતના દસેય આરોપીઓએ સેશન્સ કોર્ટમાં ડિશ્ચાર્જ અરજી દાખલ કરી હતી અને દલીલ કરવામાં આવી હતી કે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં IPCની લાગતી કલમો મુજબ તેમનો કોઈ ઉલ્લેખિત ખોટો હિસ્સો નથી અને તેમને આરોપમુક્ત કરવામાં આવે.
જોકે સરકારી વકીલ દ્વારા કોર્ટમાં મૂકવામાં આવેલી તાત્કાલિક અને દસ્તાવેજી દલીલોને ધ્યાનમાં લઈને કોર્ટના માનનીય જજ દ્વારા તમામ આરોપીઓની અરજી રદ કરવામાં આવી છે, જેથી હવે તમામ દસેય આરોપીઓ સામે કેસમાં કાર્યવાહી આગળ વધી શકશે.
મોરબી ઝુલતાપુલ દુર્ઘટના કેસનો મામલો
10 આરોપીઓની ડિસ્ચાર્જ અરજી સેશન્સ કોર્ટ દ્વારા રદ્દ
સરકારી વકીલની દલીલ અસરકારક રહી
કોર્ટે આપ્યો દસ્તાવેજી આધારને ભાર

Table of Contents
Pahalgam આતંકી હુમલાનું ગુજરાત કનેક્શન !! | Power Play 1889 | VR LIVE