પુરુષોત્તમ પીપળીયા ગોંડલની લડાઈ એ આંતરિક લડાઈ છે #purushottampipaliya #gondal #ganeshjadeja #jeegeeshapatel #alpeshkathiriya #jayrajsinhjadeja સમગ્ર સમાજ સાથે જોડવી યોગ્ય નથી

0
102

#purushottampipaliya #gondal #ganeshjadeja #jeegeeshapatel #alpeshkathiriya #jayrajsinhjadeja પુરુષોત્તમ પીપળીયા ગોંડલની આંતરિક લડાઈ ગોંડલમાં ગઈકાલે થયેલા હાઈ-વોલ્ટેજ ડ્રામા બાદ પાટીદાર આગેવાન પુરુષોત્તમ પીપળીયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.તેમણે સ્પષ્ટ કર્યું કે, ગોંડલની લડાઈ એ અંતરિક લડાઈ છે. એક પરિવાર જે વકરેલું વર્ચસ્વ ધરાવે છે, તેને તોડવા માટે આ સંઘર્ષ ચાલી રહ્યો છે.

પુરુષોત્તમ પીપળીયા ગોંડલની લડાઈ એ આંતરિક લડાઈ છે #gondal #ganeshjadeja #jeegeeshapatel #alpeshkathiriya #jayrajsinhjadeja સમગ્ર સમાજ સાથે જોડવી યોગ્ય નથી

પુરુષોત્તમ પીપળીયા ગોંડલની આંતરિક લડાઈ

પુરુષોત્તમ પીપળીયાએ વધુમાં જણાવ્યું કે, ગોંડલની લડાઈ ભાજપુતો અને પાટીદારો વચ્ચેની લડાઈ છે, પરંતુ આ લડાઈને સમગ્ર સમાજ સાથે જોડવી યોગ્ય નથી.તેમણે લોકશાહીના સિદ્ધાંતો પર ભાર મૂકતા જણાવ્યું કે વિરોધ આવકાર્ય છે, પરંતુ બંને પક્ષોએ હિંસા ન થવી જોઈએ.

પુરુષોત્તમ પીપળીયા ગોંડલની લડાઈ એ આંતરિક લડાઈ છે #gondal #ganeshjadeja #jeegeeshapatel #alpeshkathiriya #jayrajsinhjadeja સમગ્ર સમાજ સાથે જોડવી યોગ્ય નથી

ગોંડલમાં ગઈકાલે થયેલા હાઈ-વોલ્ટેજ ડ્રામા

ગઈકાલે ગોંડલમાં સર્જાયેલી ઘટના દરમ્યાન પોલીસની કામગીરી પર પણ તેમણે સવાલ ઉઠાવતાં કહ્યું કે, પોલીસ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હતી અને સ્થળ પર કાબૂ રાખવામાં અસમર્થ રહી હતી.હવે સમગ્ર મામલે રાજ્યભરના રાજકીય માહોલમાં ચમક તેજ થઈ છે અને તમામ પક્ષોનું ધ્યાન ગોંડલ તરફ વળાયું છે.

પુરુષોત્તમ પીપળીયા ગોંડલની લડાઈ એ આંતરિક લડાઈ છે #gondal #ganeshjadeja #jeegeeshapatel #alpeshkathiriya #jayrajsinhjadeja સમગ્ર સમાજ સાથે જોડવી યોગ્ય નથી

રાજકોટ: ગોંડલમાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પાટીદાર અગ્રણીએ આપ્યું નિવેદન

ગોંડલની લડાઈને લઇને પાટીદાર અગ્રણીની સ્પષ્ટતા

ગોંડલની લડાઈ એ આંતરિક લડાઈ છે – પુરુષોત્તમ પીપળીયા

આ લડાઈને સમગ્ર સમાજ સાથે જોડવી યોગ્ય નથી – પુરુષોત્તમ પીપળીયા

વધુ સમાચાર માટે જોતા રહો

Alpesh Kathiriya નો Gondal માં જઈને પડકાર Patidaro નું વર્ચસ્વ આ તોડફોડ અને હથિયાર શું દર્શાવે છે?