તાપી જિલ્લામાં ગુરુવાર મોડી રાતથી મેઘાવી માહોલ જામ્યો છે ત્યારે ઉકાઈ ડેમમાં પાણીની આવક પણ વધી છે.. ડેમના ઉપરવાસમાંથી 1,13,567 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે .. જેની સામે ડેમમાંથી 78,644 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.. ઉકાઈ ડેમના છ દરવાજા ૫.૫ ફૂટ ખોલાવામાં આવ્યા છે.
WATER LEVEL: ઉપરવાસમાંથી ૧,૧૩,૫૬૭ કયુસેક પાણીની આવક
ત્યારે હાલમાં ડેમની જળસપાટી ૩૪૪.૦૫ ફૂટ પર પહોંચી છે.. ત્યારે ડેમ તેની ભયજનક સપાટીથી માત્ર એક ફૂટ જ દુર છે.
ડેમના છ દરવાજા પાંચ ફૂટ સુધી ખોલવામાં આવ્યા
Table of Contents
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરોયુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરોગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરોરોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો