HomeUncategorizedJOE BIDEN : અમેરિકાની ચૂંટણી વચ્ચે ડેમોક્રેટ્સને ઝટકો, બાઈડેન કોરોના પોઝિટિવ, ચૂંટણી...

JOE BIDEN : અમેરિકાની ચૂંટણી વચ્ચે ડેમોક્રેટ્સને ઝટકો, બાઈડેન કોરોના પોઝિટિવ, ચૂંટણી અભિયાન પર થશે અસર

JOE BIDEN : અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી વચ્ચે ડેમોક્રેટ્સ માટે આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે. અમેરિકન પ્રમુખ જો બાઈડેન કોરોના પોઝિટિવ થઈ ગયા છે. લાસ વેગાસની મુલાકાત દરમિયાન જો બાઈડેનનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તે પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો.

JOE BIDEN : અમેરિકન પ્રમુખ જો બાઈડેન કોરોના પોઝિટિવ

JOE BIDEN

JOE BIDEN : વ્હાઇટ હાઉસે આ મામલે કહ્યું કે પ્રમુખ બાઈડેનમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જિન પિયરેએ જાહેરાત કરી કે બાઈડેનને કોરોના થઈ ગયો છે. એટલા માટે બાઈડેન જ્યાં સુધી સાજા નહીં થઇ જાય ત્યાં સુધી કોઈ કાર્યક્રમને સંબોધી નહીં શકે. 

JOE BIDEN

JOE BIDEN : જિન પિયરેએ કહ્યું કે જો બાઈડેન ડેલાવેર પરત ફરશે અને ત્યાં તેમને ક્વૉરન્ટાઈન કરવામાં આવશે. આ દરમિયાન બાઈડેત રાષ્ટ્રપ્રમુખને લગતી તમામ ફરજોનું પાલન કરતા રહેશે. વ્હાઇટ હાઉસ તેમની સ્થિતિ અંગે નિયમિત અપડેટ આપશે. બાઈડેન એકાંતમાં રહીને કાર્યાલયની સંપૂર્ણ ફરજો નિભાવવાનું ચાલુ રાખશે. 

JOE BIDEN

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

Table of Contents

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments