HomeUncategorizedDELHI: દિલ્હી પાણીમાં ગરકાવ, વરસાદથી લોકો પરેશાન

DELHI: દિલ્હી પાણીમાં ગરકાવ, વરસાદથી લોકો પરેશાન

DELHI: નવી દિલ્હી દિલ્હીમાં ભારે વરસાદ થયો છે. આ વર્ષના પહેલા જ ભારે વરસાદે દિલ્હીના વહીવટી તંત્રને ખુલ્લા પાડી દીધા છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત રસ્તાઓ પર વાહનો પણ તરતા જોવા મળ્યા હતા. નજારો એવો છે કે વરસાદ જેની લોકો રાહ જોઈ રહ્યા હતા.

DELHI: દિલ્હીના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ

DELHI

વરસાદ બાદ હવે નબળી વહીવટી વ્યવસ્થાના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. તો ચાલો જાણીએ કે વરસાદ બાદ દિલ્હીમાં ક્યાં કેટલી સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. દિલ્હીમાં લાલ કિલ્લાની આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. અહીં પણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન ખુલ્લું પડતું જોવા મળી રહ્યું છે.

DELHI

દિલ્હીના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ

હાલમાં લાલ કિલ્લાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લાલ કિલ્લાની અંદર પાણી ઘૂસી ગયું છે. એવું લાગી રહ્યું છે કે દિલ્લીના લાલ કિલ્લાની બાજુમાં જાણે નગાર ફોલ જોવા મળી રહ્યો છે

DELHI

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments