Home Gujarat Ahmedabad Stock market : શેરબજારનું શીર્ષાસન, દિવસભર શેરબજારનું અનુલોમ-વિલોમ   

Stock market : શેરબજારનું શીર્ષાસન, દિવસભર શેરબજારનું અનુલોમ-વિલોમ   

0
1224
Stock market 
Stock market 

Stock market   :  આજે વિશ્વ યોગા દિવસ છે, અને આજે યોગા દિવસે શેરબજારે પણ યોગા કર્યા હતા, સવારથી બજાર અનુલોમ-વિલોમ કરતુ જોવા મળ્યું હતું, સપ્તાહના અંતિમ દિવસે બજાર શીર્ષાસન કરતા -કરતા બંધ થયું હતું.    

કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 269 પોઈન્ટના ઘટાડા સાથે 77,209.90 પર બંધ રહ્યો હતો. જ્યારે, NSE પર નિફ્ટી 0.28 ટકાના ઘટાડા સાથે 23,501.10 પર બંધ થયો હતો.

Stock market 

Stock market   :  કોણ ટોપ ગેનર્સ અને કોણ ટોપ લુઝર્સ ?

Stock market   :  આજના ટ્રેડિંગ સેસન દરમિયાન, ભારતી એરટેલ, LTIMindtree, હિન્દાલ્કો, શ્રીરામફીન અને ટાટા સ્ટીલ નિફ્ટી પર ટોચના ગેનર્સમાં હતા. જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ, એલએન્ડટી, નેસલેઇન્ડ, ટાટા મોટર્સ અને અદાણી એન્ટરપ્રાઈઝ ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ હતા.

સેક્ટોરલ ઇન્ડેક્સમાં આઇટી, મેટલ, મીડિયા અને ટેલિકોમ 0.5 થી 1 ટકા વધ્યા હતા, જ્યારે ઓટો, એફએમસીજી, પીએસયુ બેન્ક અને રિયલ્ટીમાં 0.5 થી 1 ટકાનો ઘટાડો થયો હતો જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 0.2 ટકા વધ્યો હતો.

Stock market 

Stock market   :  ભારતીય મુખ્ય શેરબજારના સૂચકાંકોએ શુક્રવારે દિવસની શરૂઆત ઉછાળા સાથે કરી હતી, જે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી શેરોના પ્રદર્શન દ્વારા સંચાલિત હતું, જે પછી અમેરિકન આઈટી કંપની એક્સેન્ચર દ્વારા મજબૂત આવક વૃદ્ધિનો અંદાજ મૂકવામાં આવ્યો હતો, જે અપેક્ષા કરતાં વધુ હતો.

Stock market 

Stock market   : ટ્રેડિંગ સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 250 પોઈન્ટના ઉછાળા સાથે 77,729.48 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.19 ટકાના વધારા સાથે 23,611.80 પર ખુલ્યો હતો. જોકે દિવસના અંત સુધીમાં શેરબજાર શીર્ષાસન કરી સેન્સેક્સ 269 પોઈન્ટના ઘટાડા સાથે 77,209.90 પર બંધ રહ્યો હતો. જ્યારે, NSE પર નિફ્ટી 0.28 ટકાના ઘટાડા સાથે 23,501.10 પર બંધ થયો હતો.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે