Home Breaking News NEET : 0.001 ટકા પણ બેદરકારી હોય તો પણ તેની સામે કાર્યવાહી...

NEET : 0.001 ટકા પણ બેદરકારી હોય તો પણ તેની સામે કાર્યવાહી કરો, સુપ્રીમ કોર્ટે ફરીવાર NTAને ફટકારી નોટીસ 

0
913
NEET
NEET

NEET : સુપ્રીમ કોર્ટે મંગળવારે NEET પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અંગે દાખલ અરજી પર સુનાવણી હાથ ધરી હતી, આ દરમિયાન કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને ઘણા તીક્ષ્ણ પ્રશ્નો પૂછ્યા હતા . કોર્ટે કહ્યું કે જો NEET પરીક્ષામાં 0.001 ટકા પણ બેદરકારી હોય તો તેની સામે કાર્યવાહી થવી જોઈએ.

NEET

NEET-UG 2024ની પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, કોર્ટે કહ્યું કે જો કોઈની તરફથી 0.001 ટકા બેદરકારી છે, તો તેના પર સંપૂર્ણ રીતે કાર્યવાહી થવી જોઈએ. કોર્ટે વિદ્યાર્થીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટમાં આ મામલે આગામી સુનાવણી હવે 8 જુલાઈએ થશે.

NEET :  કોર્ટે NTA વિદ્યાર્થીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી

NEET

સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે બાળકોની મહેનતને ભૂલી શકાય નહીં.  સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે NTAને મૌખિક રીતે કહ્યું, “કલ્પના કરો કે જે વ્યક્તિ સિસ્ટમને છેતરે છે તે ડૉક્ટર બને છે, તે સમાજ માટે વધુ નુકસાનકારક હશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલે આગામી સુનાવણી હવે તે 8મી જુલાઈએ થશે.

NEET

આ બાદ કોર્ટે બંને અરજીઓને અગાઉની અરજીઓ સાથે જોડી દીધી હતી. NEET પરીક્ષા રદ કરવાની માગણી કરનાર અરજદાર નીતિન વિજયે તેમની અરજીમાં જણાવ્યું હતું કે પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ચલાવવામાં આવી રહેલા ડિજિટલ સત્યાગ્રહ હેઠળ 20 હજાર વિદ્યાર્થીઓએ તેમની ફરિયાદ આપી છે. પેપર લીક અને ગેરરીતિઓને ટાંકીને અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, સમગ્ર પરીક્ષા રદ કરવામાં આવે અને નવેસરથી પરીક્ષા લેવામાં આવે, જણાવી દઈએ કે, હવે આ કેસની સુનાવણી 8મી જુલાઈએ થશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે