GSSSB Call Letter: GSSSB ગ્રુપ-A તથા ગ્રુપ-B ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષાના કોલ લેટર જાહેર

0
314
GSSSB Call Letter: GSSSB ગ્રુપ-A તથા ગ્રુપ-B ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષાના કોલ લેટર જાહેર
GSSSB Call Letter: GSSSB ગ્રુપ-A તથા ગ્રુપ-B ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષાના કોલ લેટર જાહેર

GSSSB Call Letter: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર વર્ગ-3 ( ગ્રુપ-A અને ગ્રુપ-B)ની સંયુક્ત પરીક્ષા (Gujarat Subordinate Services Class-III Combined Competitive Examination) માટે MCQ CBRT (Computer Based Recruitment Test) પ્રથમ તબક્કાની મોકૂફ રાખેલ પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત કરવામાં આવી છે.

GSSSB CCE Call Letter 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ ( ( ગ્રુપ-A અને ગ્રુપ-B)ની સંયુક્ત પરીક્ષાના કોલ લેટર તેમજ ઉમેદવારો માટેની સૂચનાઓ https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી તા.04/05/2024 ના રોજ 18.00 કલાકથી જે-તે ઉમેદવારની પરીક્ષાની તારીખ સુધી ડાઉનલોડ કરી શકાશે. જેથી ઉકત પરીક્ષા માટેના કોલ લેટર નિયત સમયમર્યાદામાં ડાઉનલોડ કરી લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.

GSSSB Call Letter: GSSSB ગ્રુપ-A તથા ગ્રુપ-B ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષાના કોલ લેટર જાહેર
GSSSB Call Letter: GSSSB ગ્રુપ-A તથા ગ્રુપ-B ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષાના કોલ લેટર જાહેર
જાહેરાત ક્રમાંકપરીક્ષાનું નામપરીક્ષાની તારીખકોલલેટર હોલટીકીટ/પ્રવેશપત્ર
ડાઉનલોડ કરવાનો સમયગાળો
212/202324વર્ગ-3 ( ગ્રુપ-A અને ગ્રુપ-B) પરીક્ષાઅલગ અલગ તારીખે 04/05/2024 ના રોજ 18.00 કલાકથી

GSSSB CCE Call Letter 2024 ડાઉનલોડ કેવી રીતે કરવા ?

OJAS GSSSB CCE કૉલ લેટર ઉમેદવારના લોગિન પર અપડેટ કરવામાં આવશે. રજિસ્ટર્ડ અરજદારોએ તેને OJAS પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શિકા નીચે પ્રમાણે આપવામાં આવી છે-

  • સ્ટેપ-1 : પ્રવેશપત્ર “Online” ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ પ્રથમ કોમ્પ્યુટરમાં (૧) https://ojas.gujarat.gov.in વેબ સાઈટ પર જવું.
  • સ્ટેપ-2 : MCQ-CBRT પદ્ધતિની પરીક્ષા માટેના ઉમેદવારોએ Call Letter પર Click કરવું.
  • સ્ટેપ-3 ત્યારબાદ “Primary Exam Call Letter” પર “Click” કરીને Select Job ના બોક્ષમાંથી આપ જે જાહેરાતનો કોલલેટર ડાઉનલોડ કરવા માંગતા હોય તે જાહેરાત Select કરીને નિયત બોક્ષમાં “Confirmation Number” તથા “Birth Date” ટાઇપ કરીને Print Call Letter પર “Click” કરવાથી અલગ Window માં આપનો Call Letter (પ્રવેશપત્ર) સ્ક્રીન પર દેખાશે. જે Call Letter તથા તે સાથેની સૂચનાઓની પ્રીન્ટ મેળવી લેવાની રહેશે.
  • સ્ટેપ-4 : કોલ લેટર ડાઉનલોડ કરો

GSSSB હેલ્પલાઇન ફોન નંબર

ઉમેદવારોએ ડાઉનલોડ કરેલ કોલલેટર તથા સૂચનાઓની વિગતો કે જે CBRT પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોઇ તે અચૂક ધ્યાનપૂર્વક વાંચવા સલાહ આપવામાં આવે છે. ઓનલાઇન કોલલેટર ડાઉનલોડ સમયે કોઇ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે મંડળના હેલ્પલાઇન ફોન નં. 079-23258916 પર ઓફીસ ટાઈમિંગ દરમિયાન સંપર્ક કરી શકાશે. ઉ

GSSSB : મહત્વપૂર્ણ લિંક

OJAS GSSSB CCE ની સત્તાવાર વેબસાઇટhttps://ojas.gujarat.gov.in/
GSSSB CCE કોલલેટર ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાતઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા અહીં ક્લિક કરો
GSSSB CCE Call Letter 2024
GSSSB CCE Call Letter 2024

સૌજન્ય : SMBP – BUSINESS & EMPLOYMENT GROUP

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો