HomePower Play - ProgramPower Play 1542 | બોલ તેરે સાથ ક્યા સુલુક કિયા જાય! |...

Power Play 1542 | બોલ તેરે સાથ ક્યા સુલુક કિયા જાય! | VR LIVE

Power Play 1542 | બોલ તેરે સાથ ક્યા સુલુક કિયા જાય! | VR LIVE

વિષય- બોલ તેરે સાથ ક્યા સુલુક કિયા જાય!

ચૂંટણી સમયે ભાજપમાં ભાંજગડ

ક્ષત્રિયો પણ રૂપાલા સામે આકરા પાણીએ

નેતાઓના વિવાદિત બોલથી સમાજ નારાજ

Power Play 1542 | બોલ તેરે સાથ ક્યા સુલુક કિયા જાય! | VR LIVE

બે હાથ જોડીને ભાજપ પ્રમુખે માંગી માફી

નેતાઓનો વાણી વિલાસ ક્યારે અટકશે ?

સમાજના અગ્રણીઓ હવે લડી લેવાના મૂડમાં

ભાજપમાં ભરતી મેળો યથાવત

જુના કાર્યકર્તાઓમાં અસતોષ વધ્યો

સાબરકાંઠામાં ભાજપ ઉમેદવારનો વિરોધ

ભાજપમાં પંજાવાળાઓની અડધી પીચ પર ફટકાબાજી

ભાજપનું કોંગ્રેસીકરણ કયા જઈને અટકશે?

Power Play 1542 | બોલ તેરે સાથ ક્યા સુલુક કિયા જાય! | VR LIVE

પદ્મકાંત ત્રિવેદી, CMD

સંત જ્યોતિર્નાથજી , સમીક્ષક

અશોક પંજાબી , કોંગ્રેસ પ્રવક્તા

જયદીપસિંહ ચૌહાણ , આપ પ્રવક્તા

કૃપાલીબા જાડેજા , મહિલા અગ્રણી , ક્ષત્રીય સમાજ

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments