HomeDeshAYODHYA :  IPL પર ચઢ્યો રામલલાનો રંગ, જોન્ટી રોડ્સ, જસ્ટિન લેંગર, કેશવ...

AYODHYA :  IPL પર ચઢ્યો રામલલાનો રંગ, જોન્ટી રોડ્સ, જસ્ટિન લેંગર, કેશવ મહારાજ પહોંચ્યા રામલલાના દર્શને

AYODHYA : આઈપીએલ માટે તમામ ટીમોએ તૈયારીઓ કરી લીધી છે. આ દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ અયોધ્યા પહોંચી હતી. શુક્રવારે જોન્ટી રોડ્સ, જસ્ટિન લેંગર, આફ્રિકન ક્રિકેટર કેશવ મહારાજ અને રવિ બિશ્નોઈ રામલલાના દર્શને પહોંચ્યા હતા. ભારતીય મૂળના દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર કેશવ મહારાજે શુક્રવારે સવારે રામલલાના દર્શન કર્યા હતા. તમને જણાવી દઈએ કે આવતીકાલથી IPL શરૂ થઈ રહી છે.

AYODHYA

AYODHYA :  ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની 17મી સિઝન શુક્રવારથી શરૂ થઈ રહી છે. IPL માટે તમામ ટીમોએ તૈયારી કરી લીધી છે. આ દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ અયોધ્યા પહોંચી હતી. શુક્રવારે જોન્ટી રોડ્સ, જસ્ટિન લેંગર, આફ્રિકન ક્રિકેટર કેશવ મહારાજ અને રવિ બિશ્નોઈ રામ લલ્લાના દર્શન કરવા આવ્યા હતા.

AYODHYA

AYODHYA :  ભારતીય મૂળના દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર કેશવ મહારાજે શુક્રવારે સવારે રામલલાના દર્શન કર્યા હતા. આ વખતે તે IPLમાં લખનૌ સુપરજાયન્ટ્સ (LSG) તરફથી રમશે  તે 24મી જાન્યુઆરીએ જયપુરમાં રાજસ્થાન રોયલ્સ સામેની મેચથી તેના અભિયાનની શરૂઆત કરશે.  

AYODHYA :  રામલલાના આશીર્વાદ લીધા

કેશવ મહારાજ, LSG કોચ અને ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર જસ્ટિન લેંગર અને ભૂતપૂર્વ દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર જોન્ટી રોડ્સ IPL પહેલા અયોધ્યમાં માથું ટેકવવા પહોંચ્યા હતા.જ્યાં તેમણે IPLમાં  ટીમ માટે સફળતા માટે આશીર્વાદ માંગ્યા હતા.  

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments