Home Main Virat Kohli News :  કિંગ કોહલીના ફેન માટે મોટા સમાચાર, આ IPL...

Virat Kohli News :  કિંગ કોહલીના ફેન માટે મોટા સમાચાર, આ IPL માં કિંગ કોહલી તોડશે એવો રેકોર્ડ જે કોઈ ભારતીય નથી કરી શક્યું  

0
947
Virat Kohli News
Virat Kohli News

Virat Kohli News ;  બસ એ સમય આવી ગયો જેનો દરેક ક્રિકેટ પ્રેમીને ઈન્તેજાર હોય છે. ગણતરીના કલાકોમાં જ IPL શરુ થવા જઈ રહી છે, આ IPL એટલા માટે ખાસ છે કેમ કે કેટલાય ખેલાડીની આ છેલ્લી IPL હોઈ શકે છે, ત્યારે આ બધાની વચ્ચે કિંગ કોહલીના ફેન માટે એક મોટા સમાચાર છે.     

Virat Kohli News

Virat Kohli News: આવતીકાલથી આઈપીએલ 2024 (IPL 2024)ની શરૂઆત થવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટનો ઓપનિંગ મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (CSK vs RCB) વચ્ચે રમાવાનો છે. આ મેચમાં બેંગ્લુરુનો પૂર્વ કેપ્ટન અને ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) લાંબા સમય બાદ રમવા ઉતરવાનો છે. વિરાટ કોહલી જો આ મેચમાં 6 રન બનાવી લેશે તો તે એક મોટો રેકોર્ડ બનાવવાનો છે.

Virat Kohli News

Virat Kohli News  : વિરાટ કોહલીની ગણતરી વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. તે એકલા હાથે ટીમને જીતાડવાની ક્ષમતા રાખે છે. જો વિરાય કોહલી આઈપીએલ 2024ના પ્રથમ મુકાબલામાં 6 રન બનાવી લે છે તો તે ટી20 ક્રિકેટમાં 12000 રન પૂર્ણ કરી લેશે. તે ટી20માં 12000 રન બનાવનાર પ્રથમ ભારતીય બની જશે. આજ સુધી કોઈપણ ભારતીય બેટ્સમેન ટી20 ક્રિકેટમાં આવું કારનામું કરી શક્યો નથી.

Virat Kohli News

Virat Kohli News  : T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

  • ક્રિસ ગેલ- 14562 રન
  • શોએબ મલિક- 13338 રન
  • કિરોન પોલાર્ડ- 12899 રન
  • એલેક્સ હેલ્સ- 12295 રન
  • ડેવિડ વોર્નર- 12065 રન
  • વિરાટ કોહલી- 11994 રન

Virat Kohli News  : T20માં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન

  • વિરાટ કોહલી- 11194 રન
  • રોહિત શર્મા- 11156 રન
  • શિખર ધવન- 9465 રન
  • સુરેશ રૈના- 8654
  • કેએલ રાહુલ- 7066 રન

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે