દિલની વાત 1097 | આજે શું રાંધીશું ? | VR LIVE

    0
    272

    રોજ જમવામાં શું બનાવવું એ મહિલાઓ માટે બહુ ભારે અને રોજિંદો કકળાટ છે; કારણ કે એક તો ઘરમાં બધાની ચૉઇસ જુદી-જુદી હોય, રોજ વિવિધતા જોઈએ, હેલ્ધી અને દેશી ખાવું નવી પેઢીને ન ગમે અને વડીલોને રોજ ફૅન્સી અને લેટેસ્ટ ટાઇપની ડિશ ન ભાવે, એક શાક ઘરમાં જેને ભાવે એ બીજાને ન ભાવે. વળી પતિ, બાળકો અને વડીલો ઘરમાં બધાની ફરમાઈશો જુદી-જુદી હોય એ તો ઠીક પણ કેટલીક ડિશ એમનેમ ન બને, પહેલેથી તૈયારી કરવી પડે.

    લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

    યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

    ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

    રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો