Anant Ambani Wedding Bells : અંબાણી પરિવાર દીકરાના લગ્નમાં મહેમાનોને આ વસ્તુની આપશે ભેટ

0
543
Anant Ambani Wedding Bells
Anant Ambani Wedding Bells

Anant Ambani Wedding Bells: ટૂંક સમયમાં જ દેશ જ નહીં પણ દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાં જેમની ગણતરી થાય છે એવા Mukesh Ambani અને Neeta Ambaniના દીકરા Anant Ambani & Radhika marchant સાથે લગ્ન બંધનમાં બંધાવવા જઈ રહ્યો છે. અંબાણીઝની ઈવેન્ટ હોય અને એમાં કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી ના હોય એ તો કેમ બને? આજે અમે તમારા માટે અહીં આ વેડિંગ રિલેટેડ જ ખાસ ખબર લઈને આવી રહ્યા છીએ. આવો જોઈએ શું છે આ ખાસ ખબર…

Anant Ambani Wedding Bells



Anant Ambani Wedding Bells  : આવતા મહિનાની શરૂઆતમાં જ અનંત તેની ફિયોન્સી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે અને બંને પરિવારોમાં એકદમ જોરશોરથી લગ્નની તૈયારીઓ પણ ચાલી રહી છે. ધીરે ધીરે આ લગ્નમાં કેટલા ફંક્શન થશે અને કોણ કોદણ એમાં પરફોર્મ કરશે એની માહિતી સામે આવી રહી છે.

Anant Ambani Wedding Bells



Anant Ambani Wedding Bells  : આ બધા વચ્ચે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં આવનાર મહેમાનોને શું ગિફ્ટ આપવામાં આવશે તે અંગે ઈન્ટ્રેસ્ટિંગ માહિતી સામે આવી રહી છે. મળી રહેલી માહિતી પ્રમાણે મુકેશ અંબાણી તેમના પુત્રના લગ્નમાં આવનાર મહેમાનોને એક ખાસ ભેટ આપવાના છે, જેના માટે ખાસ કારીગરોને ઓર્ડર આપી દેવામાં આવ્યો છે, ચાલો જોઈએ મહેમાનોને ભેટમાં શું ખાસ આપવાનો છે અંબાણી પરિવાર…

Anant Ambani Wedding Bells

Anant Ambani Wedding Bells : મહાબળેશ્વર ખાતે બનાવામાં આવે છે મીણબત્તી

Anant Ambani Wedding Bells


એક અહેવાલમાં આપવામાં આવેલી માહિતી અનુસાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં મહેમાનોને એક ખાસ પ્રકારની મીણબત્તી રિટર્ન ગિફ્ટમાં આપવામાં આવશે અને આ સ્પેશિયલ મીણબત્તી મહારાષ્ટ્રના ફેમસ હિલ સ્ટેશન મહાબળેશ્વર અનુભવી કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી છે. ઈશા અંબાણીએ આ માટે દિવ્યાંગ કારીગરોને સંપર્ક કર્યો છે.

Anant Ambani Wedding Bells



Anant Ambani Wedding Bells  : અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનનું કાર્ડ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયું હતું અને કાર્ડ પર આપવામાં આવેલી વિગત અનુસાર આ કપલના પ્રિ-વેડિંગ ફંક્શન્સ પહેલી માર્ચથી ત્રીજી માર્ચ સુધી ચાલશે. આ ફંક્શનમાં બી-ટાઉનના સેલેબ્સ લઈને રાજકારણીઓ, સ્પોર્ટ્સમેન્સ્ અને ઉદ્યોગજગતના મોટા માથાઓ હાજરી આપશે. આ સિવાય અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અરિજીત સિંહ સહિત અનેક સેલેબ્લ પોતાના પર્ફોર્મન્સથી ચાર ચાંદ લગાવશે, એવી માહિતી મળી રહી છે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे