Home Desh 2036 Olympic Games: માટે ફ્રાંસ આવ્યું ભારતના સપોર્ટમાં, ફ્રાંસના રાષ્ટ્રપતિએ આપ્યું મોટું...

2036 Olympic Games: માટે ફ્રાંસ આવ્યું ભારતના સપોર્ટમાં, ફ્રાંસના રાષ્ટ્રપતિએ આપ્યું મોટું નિવેદન  

0
633
2036 Olympic Games
2036 Olympic Games

2036 Olympic Games: પ્રજાસત્તાક દિવસ 2024ના અવસરે ફ્રાંસના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોન ભારતના મુખ્ય મહેમાન હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા આયોજિત ભોજન સમારંભ દરમિયાન ઈમાન્યુઅલ મેક્રોને જણાવ્યું હતું કેઅમને ભારત સાથે રમતગમત પર વધુ મજબૂત સહયોગ બનાવવામાં ખુશી થશે. ભવિષ્યમાં ભારતમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાના તમારા સંકલ્પને અમે ચોક્કસપણે સમર્થન આપીશું.

2036 Olympic Games

ફ્રાંસની રાજધાની પેરિસમાં 2024 ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થવાનું છે. ઓલિમ્પિક ગેમ્સ 26મી જુલાઈથી શરૂ થશે અને 11મી ઓગસ્ટે સમાપ્ત થશે. ઓલિમ્પિકના સમાપન બાદ પેરિસમાં 28મી ઓગસ્ટથી આઠમી સપ્ટેમ્બર સુધી પેરાલિમ્પિક ગેમ્સ શરૂ થશે. 19મી જાન્યુઆરીએ ખેલો ઈન્ડિયા ગેમ્સનું ઉદ્ઘાટન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કેસરકાર 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાનીની દિશામાં કામ કરી રહી છે

2036 Olympic Games:ભારતે એક મોટું પગલું ભર્યું

2036 Olympic Games

2036 Olympic Games:

: ઓલિમ્પિક 2036ની યજમાની માટે ભારતે એક મોટું પગલું ભર્યું છે. ગુજરાત સરકારે વર્ષ 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવા માટે અમદાવાદમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું શરૂ કરી દીધું છે. રાજ્ય સરકારના સૂત્રોએ સંકેત આપ્યો છે કે તે વર્ષ 2026 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે અમદાવાદ માટે બિડ કરી શકે છે.

2036 Olympic Games

ગુજરાત સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર વર્ષ 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદને બિડ કરવા માટે તૈયાર કરી રહી છે, પરંતુ હવે વર્ષ 2026 માટે સરકાર વિચારી રહી છે. આશા છે કે કેન્દ્ર સરકાર તેને સમર્થન આપશે.તમને જણાવી દઈએ કે, વર્ષ 2024 ઓલિમ્પિકની યજમાની ફ્રાન્સ કરી રહ્યું છે. ઓલિમ્પિક  26 જુલાઈથી શરૂ થઈને 11 ઓગસ્ટ સુધી ચાલશે. ઓલિમ્પિકના સમાપન બાદ 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી પેરાલિમ્પિક્સ ચાલશે.

તમે આ પણ વાંચી શકો છો

આ વર્ષે 2 સૂર્ય ગ્રહણ, ભૂલથી પણ ન કરશો આ કામ, થઇ શકે છે મોટું નુકશાન

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે