બાળકોના મામલામાં દરેક રીતે સાવધાની રાખવી ખુબ જરૂરી છે જયારે બાળક બીમાર હોય ત્યારે ડૉક્ટરની સલાહ વિના તેમને કોઈપણ પ્રકારની દવાઓ આપવું તેટલું જ જોખમી છે . બાળકો માટે બનાવવામાં આવતી એન્ટી બયોટિક દવાઓના નમુના ફેલ થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે જેમાં ખાસ કરીને બાળકોને આપવામાં આવતી તાવ , દુખાવા,શર્દી –ખાંસી, વિટામીન માટે અપાતી દવાઓના નમુના ફેલ થયા છે .આ દવાઓ સીડીએસસીઓ દ્વારા તપાસમાં લેવામાં આવ્યા હતા. સરકારી અભ્યાસમાં બહાર આવેલા તારણો ચિંતાજનક છે. એક અભ્યાસ મુજબ એન્ટીબાયોટીક્સનો ઉપયોગ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ત્યારે સાવધાની કેવી રીતે રાખવી ? મેડીસીનના આડેધડ ઉપયોગ કેટલો યોગ્ય ? ડોક્ટરની જવાબદારી કેટલી ? મેડીકલ સ્ટોર પરથી ડોકરની મંજુરી વિના દવા આપતા લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ ? આ બાબતે બેજવાબદારી કેટલી યોગ્ય ?
સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો