Power Play 1482 | રામમંદિર પર રાજનીતિ | VR LIVE

0
252
Power Play 1482
Power Play 1482

Power Play 1482 | રામમંદિર પર રાજનીતિ | VR LIVE

સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત કોઈપણ કોંગ્રેસી નેતા અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના અભિષેક કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આ અંગે નિવેદન જાહેર કર્યું છે. તેમણે રામ મંદિરના કાર્યક્રમને આરએસએસ અને ભાજપનો કાર્યક્રમ ગણાવ્યો છે. ભાજપ પર તેના ચૂંટણી એજન્ડાના ભાગરૂપે અધૂરા મંદિરનું ઉદ્ઘાટન કરવાનો પણ આરોપ લગાવ્યો છે.  

કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવાના આમંત્રણને ફગાવી દીધું છે. પાર્ટી દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.  કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટેના આમંત્રણને સન્માનપૂર્વક નકારી કાઢવામાં આવ્યું છે. 22 જાન્યુઆરીએ યોજાનાર આ કાર્યક્રમમાં સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત કોઈ કોંગ્રેસી નેતા અયોધ્યા જશે નહીં.

કાર્યક્રમ- Power Play 1482 | રામમંદિર પર રાજનીતિ | VR LIVE

WhatsApp Image 2024 01 10 at 6.42.21 PM

વિષય- રામમંદિર પર રાજનીતિ \ Power Play 1482

રામમંદિર મુદ્દો : મોદી માટે સંકટ કે બનશે સંકટમોચન?

રામ મંદિરને પર કોંગ્રેસ નેતાઓનું નિવેદન

ભાજપ અને આર.એસ.એસ.નો કાર્યક્રમ

ભાજપ કરીરહ્યું છે રાજનીતિ : કોંગ્રેસ

22 જાન્યુઆરીએ યોજાશે શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા

સોનિયા ગાંધી અને ખડગેએ કર્યો અસ્વીકાર

અધૂરા મંદિરનું કરી રહ્યા છે લોકાર્પણ : કોંગ્રેસ

ઘેર ઘેર દીવા પ્રગટાવવા તેલ અને ઘી પહોચાડો :વિપક્ષ

કોંગ્રેસના નેતાઓ નહિ જાય અયોધ્યા

મંદિરમાં જવા માટે કોઈના આમંત્રણની જરૂર નથી:પાયલટ

રામ મંદિર મુદ્દે એક તરફ ભાજપ અને એક તરફ વિપક્ષ

તમે આ પણ વાંચી શકો છો

AYODHYA : અયોધ્યા આગમનનું આમત્રણ કોંગ્રેસે ફગાવ્યું , કહ્યું આ ભાજપ અને RSSનો કાર્યક્રમ