Home State Gujarat વડાપ્રધાન મોદીની ડ્રીમ સિટી ‘ગિફ્ટ સિટી’ને નવી ગિફ્ટ, પ્રથમ ડબલ ડેકર શરૂ

વડાપ્રધાન મોદીની ડ્રીમ સિટી ‘ગિફ્ટ સિટી’ને નવી ગિફ્ટ, પ્રથમ ડબલ ડેકર શરૂ

0
741
Double Decker Bus @Gift City
Double Decker Bus @Gift City

Gift City – Double Decker: ગિફ્ટ સિટીમાં શરતો સાથે દારૂ પીવાની છૂટ આપ્યા બાદ ગુજરાત સરકારે હવે આ વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અને સપનાના શહેર ‘ગિફ્ટ સિટી’માં ડબલ ડેકર બસો ચલાવવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ એસી ઈલેક્ટ્રીક ડબલ ડેકર બસ (Double Decker)નું ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યારબાદ તેમણે તેમાં મુસાફરી પણ કરી હતી. GIFT સિટીમાં માત્ર પ્રદૂષણ મુક્ત પરિવહન ઉપલબ્ધ રહેશે.

Gift City – Double Decker Bus: 1/10

Double Decker: PM મોદીની ડ્રીમ  સિટી 'ગિફ્ટ સિટી'ને નવી ગિફ્ટ
  • ગિફ્ટ સિટીને નવી ‘ગિફ્ટ’
  • ગુજરાત સરકારે વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટને તેમની મુલાકાત પહેલા એક નવી ભેટ આપી છે.
  • રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં પ્રથમ એસી ઇલેક્ટ્રિક ડબલ ડેકર (Double Decker) બસ શરૂ કરી.

ગિફ્ટ સિટી: વિશ્વ સાથે સ્પર્ધા: 2/10

Double Decker: PM મોદીની ડ્રીમ  સિટી 'ગિફ્ટ સિટી'ને નવી ગિફ્ટ
  • ગિફ્ટ સિટી: વિશ્વ સાથે સ્પર્ધા
  • ગુજરાત સરકાર સિંગાપોર અને ન્યુયોર્કની તર્જ પર ગિફ્ટ સિટી વિકસાવવા માંગે છે. આ માટે અહીં જે ટ્રાન્સપોર્ટ ઉપલબ્ધ થશે અને તે પ્રદૂષણ મુક્ત રહેશે.

દેશનું પ્રથમ સ્માર્ટ સિટી : 3/10

Double Decker: PM મોદીની ડ્રીમ  સિટી 'ગિફ્ટ સિટી'ને નવી ગિફ્ટ
  • દેશનું પ્રથમ સ્માર્ટ સિટી
  • ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી દેશનું પ્રથમ સ્માર્ટ સિટી છે જે આગામી બે-ત્રણ વર્ષમાં વિકસિત ભારતનું પ્રતિક બનશે.

પ્રથમ સવારી – Double Decker Bus : 4/10

Double Decker: PM મોદીની ડ્રીમ  સિટી 'ગિફ્ટ સિટી'ને નવી ગિફ્ટ
  • પ્રથમ સવારી
  • ગિફ્ટ સિટીને નવી ભેટ આપ્યા બાદ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ તેની મુલાકાત લીધી.

પ્રથમ એસી ઇલેક્ટ્રિક બસનું ઉદ્ઘાટન : 5/10

Double Decker: PM મોદીની ડ્રીમ  સિટી 'ગિફ્ટ સિટી'ને નવી ગિફ્ટ
  • પ્રથમ એસી ઇલેક્ટ્રિક બસનું ઉદ્ઘાટન
  • વાઇબ્રન્ટ પહેલાં મોટી ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ ગિફ્ટ સિટીમાં પ્રથમ એસી ઇલેક્ટ્રિક બસ (Double Decker)નું ઉદ્ઘાટન કર્યું.

નવા યુગનું શહેર: 6/10

Double Decker: PM મોદીની ડ્રીમ  સિટી 'ગિફ્ટ સિટી'ને નવી ગિફ્ટ
  • ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી: નવા યુગનું શહેર
  • ગુજરાત સરકારને આશા છે કે દારૂના વપરાશમાં છૂટછાટ બાદ ગિફ્ટ સિટી વૈશ્વિક ફિનટેક હબ બની જશે.

આશાનું  શહેર: 7/10

Double Decker: PM મોદીની ડ્રીમ  સિટી 'ગિફ્ટ સિટી'ને નવી ગિફ્ટ
  • આશાનું  શહેર
  • વાઈબ્રન્ટ સમિટની 10મી આવૃત્તિ પાસેથી સરકારને ઘણી અપેક્ષાઓ છે.
  • ગિફ્ટ સિટીને આગામી કેટલાક મહિનામાં મેટ્રો કનેક્ટિવિટી મળશે.
  • હવે ગિફ્ટ સિટીમાં એસી ઇલેક્ટ્રિક ડબલ ડેકર (Double Decker) ચાલશે.

વડાપ્રધાન કરી શકે છે સવારી: 8/10

Double Decker: PM મોદીની ડ્રીમ  સિટી 'ગિફ્ટ સિટી'ને નવી ગિફ્ટ
  • વડાપ્રધાન કરી શકે છે સવારી
  • વાઈબ્રન્ટ સમિટ દરમિયાન વડાપ્રધાન ગિફ્ટ સિટીની મુલાકાત લે અને પ્રથમ એસી ઈલેક્ટ્રિક બસમાં સવારી કરશે તેવી ચર્ચા છે.

લિકર પરમીટ: 9/10

Double Decker: PM મોદીની ડ્રીમ  સિટી 'ગિફ્ટ સિટી'ને નવી ગિફ્ટ
  • લિકર પરમીટ
  • ઈતિહાસમાં પ્રથમ વખત ગુજરાત સરકારે રાજ્યમાં કોઈપણ જગ્યાએ દારૂ પીવાની છૂટ આપી છે.
  • ગિફ્ટ સિટીમાં કામ કરતા લોકો અને મુલાકાતીઓ પરમિટ સાથે દારૂ પી શકશે.

Gift City – PM Modi’s Dream project: 10/10

Double Decker: PM મોદીની ડ્રીમ  સિટી 'ગિફ્ટ સિટી'ને નવી ગિફ્ટ
  • PM Modi’s Dream project
  • વડાપ્રધાન મોદી ગુજરાતના સીએમ હતા, ત્યારે તેણે એક એવા શહેરની કલ્પના કરી હતી જે વિશ્વ સાથે સ્પર્ધા કરશે.
  • હવે ગિફ્ટ સિટી આગળ વધી રહી છે. લંડન આઈની તર્જ પર સરકારે અહીં ગિફ્ટ આઈ બનાવવાનું નક્કી કર્યું

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે