દેશભરની અદાલતોમાં પડતર કેસોની સંખ્યા સતત વધી રહી છે. હાલમાં દેશની અદાલતોમાં કરોડથી પણ વધુ કેસ પેન્ડિંગ હશે . દેશની તમામ કોર્ટમાં સ્ટાફની અછતને કારણે પેન્ડિંગ કેસોની વધતી જતી સંખ્યાનું મુખ્ય કારણ છે આવી સ્થિતિમાં, કોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યાને ધ્યાનમાં લેતા, વધુ સ્ટાફની જરૂર છે.તો બીજી તરફ ગુજરાત હાઈકોર્ટમાં પડતર કેસોમાં ૯૩% વધારો થયો છે ત્યારે કેસોના નિકાલમાં વિલંબ થવાનું કારણ સંબંધિત અદાલતો દ્વારા આપવામાં આવતી તારીખો પણ છે. નીચલી અદાલતોમાં પણ કેસના ભરવાને કારણે ન્યાય મળવામાં વર્ષો વીતીગયાના દાખલા પણ છે., શું કરી શકાય તારીખ પે તારીખથી છુટકારો મેળવવા ? ભારતીય ન્યાય વ્યવસ્થા વધુ મજબુત કરવા માટે ન્યાયાલયોમાં સ્ટાફની ભરતીને લઈને સરકારની ઢીલી નીતિ જવાબદાર છે તેવું તમે માનો છો ?
કોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યા
સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો