Home Main Alaska Airlines :  16000 ફૂટની ઉંચાઈએ વિમાનનો દરવાજો તૂટી ગયો..જાણો પછી શું...

Alaska Airlines :  16000 ફૂટની ઉંચાઈએ વિમાનનો દરવાજો તૂટી ગયો..જાણો પછી શું થયું  

0
705
Alaska Airlines
Alaska Airlines

Alaska Airlines : માત્ર વિચારો તમે કારમાં બેઠા હોય અને દરવાજો ખૂલી જાય તો શું થાય ? તમે ગભરાઈ જાઓ અને કદાચ હળબાટમાં અકસ્માત પણ કરી બેસો. પણ વિચારો તમે વિમાનમાં બેઠા હોય ને છેક 16000 ફૂટની ઉંચાઈ પર હોઉં અને વિમાનનો દરવાજો ખુલી જાય તો ???  અહીં તો દરવાજો ખુલવાને બદલે આખે આખો ઊડી ગયો હોવાની ઘટના બની છે. અલાસ્કા એરલાઇન્સનો દરવાજો ટેકઓફ થયાની થોડી જ મીનીટો બાદ હવામાં જ ઉડી ગયો.  

GDJn3x9XwAAxlXN

Alaska Airlines :  શનિવારે અમેરિકામાં એક ખૂબ જ મોટી વિમાન દુર્ઘટના થઈ હતી, જેને સાંભળીને તમારું પણ હૃદય ચોંકી જશે. અલાસ્કા એરલાઈન્સની ફ્લાઈટની એક બારી અને પ્લેનનો એક ભાગ હવામાં ઉડી ગયો હતો. એ પણ 16000 ફૂટની ઉંચાઈ પર..  જેના લીધે ફ્લાઈટમાં હડકંપ મચી ગયું. જોકે સદભાગ્યે પાયલોટની સમજને કારણે અમેરિકાના ઓરેગોનમાં વિમાનની ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં સફળતા મળી. ઘટના બની ત્યારે વિમાનમાં 174 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સવાર હતા. એરલાઇન્સે કહ્યું કે અમે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. અલાસ્કા એરલાઇન્સની ફ્લાઈટ નંબર 1282માં આ ઘટના બની હતી.

Alaska Airlines : વિમાનમાં સવાર મુસાફરે બનાવ્યો વિડીયો

Alaska Airlines  :  પ્લેનમાં સવાર એક મુસાફરે પ્લેનની અંદરનો વીડિયો સ્થાનિક મીડિયા આઉટલેટને મોકલ્યો હતો, જેમાં પેસેન્જર સીટોની બાજુમાં ગેપિંગ હોલ દેખાય રહ્યો છે. જો કે, હાલ એ સ્પષ્ટ નથી થયું કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ છે કે નહીં. બીજી તરફ અલાસ્કા એરલાઈન્સે કહ્યું કે, તે આ ઘટના પાછળના કારણોની તપાસ કરી રહી છે.

GDI4Y9dbIAAyYIY


Alaska Airlines  : ઘટનામાં સામેલ બોઇંગ 737 મેક્સ 1 ઓક્ટોબર, 2023 ના રોજ અલાસ્કા એરલાઇન્સને સોંપવામાં આવ્યું હતું. અને 11 નવેમ્બર, 2023 ના રોજ કોમર્શિયલ સર્વિસમાં પ્રવેશ કર્યો હતો,   ત્યારથી લઈને અત્યાર સુધી  તેણે માત્ર 145 ફ્લાઈટ્સ ચલાવી છે. આ ફ્લાઈટમાં લગભગ 171 યાત્રી હતા જે તમામ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

તમે આ પણ વાંચી શકો છો

Vaibhav Suryavanshi : સચિન કરતા પણ નાની ઉમરે આ ખેલાડીએ કર્યું ક્રિકેટમાં ડેબ્યુ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે