દિલની વાત 1037 | પ્લાસ્ટિકનો ઉપયોગ ક્યારે બંધ કરીશું ? | VR LIVE

    0
    259

    સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે પ્લાસ્ટિકની બનેલી એવી અનેક વસ્તુઓ જેનો આપણે ફક્ત એક જ વાર ઉપયોગ કરી અને તેને ફેંકી દઈએ ત્યારે ધરતી તેમજ, પર્યાવરણને  નુકસાન પહોંચાડે છે. પર્યાવરણ સુરક્ષા કાયદા હેઠળ સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલી અનેક વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ હાનીકારક હોવા છતાં પણ ઘણી જગ્યાએ તેનો ઉપયોગ થતો જોવા મળે છે .સિંગલ યુઝ પ્લાસ્ટિક પર્યાવરણ માટે અત્યંત જોખમી છે. મનુષ્યો અને પ્રાણીઓ માટે જોખમી છે. આ હાનીકારક પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ક્યારે બંધ કરીશું ? પ્રતિબંધ હોવા છતાં ક્યાંક તંત્રની મિલીભગતથી બજારમાં મળી રહ્યું છે આ પ્લાસ્ટિક , જનતા ક્યારે જાગૃત થશે ? ચાલો આપણે કરીએ એક શરૂઆત અને પ્લાસ્ટીકની બેગની જગ્યાએ કાપડની  થેલીનો ઉપયોગ કરીએ ..અને આપણું યોગદાન આપીએ પર્યાવરણ બચાવવા

    સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો

    સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબં

    સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ