HomeDil Ni Vat - Programદિલની વાત 1030 | ડુંગળીના ભાવ ઘટવાની આશા કેટલી ? | VR...

દિલની વાત 1030 | ડુંગળીના ભાવ ઘટવાની આશા કેટલી ? | VR LIVE



ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે.ત્યારે માવઠા અને મોંઘવારી વચ્ચે પીસાતા ખેડૂતો પર કેન્દ્ર સરકારે તમાચો માર્યો હોય તેવું લાગી રહ્યું છે હાલમાં ડુંગળીનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થયુ છે.ત્યારે કેન્દ્ર સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકી ખેડૂતોને પાયમાલી તરફ ધકેલ્યા હોય અને તેમના પેટ પર પાટું માર્યું હોય તેવું નિર્માણ થયું છે . ખેડૂતો દ્વારા નિકાસ પરના પ્રતિબંધને હટાવવાની માંગ ઉઠાવવામાં આવી છે . શું ખરેખર આ નિર્ણયથી ખેડૂતોને ફાયદો થશે ?

સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments