Home Entertainment Fighter – Teaser review  :  વધુ એક દેશપ્રેમથી ભરપુર ફિલ્મ આવી રહી...

Fighter – Teaser review  :  વધુ એક દેશપ્રેમથી ભરપુર ફિલ્મ આવી રહી છે

0
700
Fighter - Teaser
Fighter - Teaser

( Fighter – Teaser  ) વધુ એક દેશપ્રેમથી ભરપુર ફિલ્મ આવી રહી છે, જેનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે, જેને થોડીક જ ક્ષણોમાં યુટ્યુબ પર એક મિલિયન કરતા પણ વધુ વ્યુઝ મળી ચુક્યા છે, બોલીવુડ  સ્ટાર રિતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર ફિલ્મ ફાઈટર ( Fighter – Teaser  ) માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે, પઠાણ બાદ સિદ્ધાર્થ આનંદની આ ફિલ્મ પણ પ્રજાસત્તાક દિવસે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં  કેટલાક ફાઈટર પાયલટોની દુનિયાને ફિલ્મમાં દર્શાવામાં આવી છે. ફિલ્મના ટ્રેલરને લઈને લોકોમાં ભારે ઉસુત્કતા જોવા મળી રહી છે,ફિલ્મના ટ્રેલરને લઈને ફિલ્મ કેવી હોઈ શકે છે, ફિલ્મમાં કોણ કોણ રોલ કરી રહ્યું છે અને ફિલ્મની ઇનસાઈટ સ્ટોરી શું છે તે બધું જ તમને અહી એક ક્લિકમાં બતાવીશું,…  

બોલીવુડ અને ખાસ કરીને ભારતમાં મુવીને હીટ કરવાનો એક ફોર્મુલો છે જે છે ફિલ્મને દેશપ્રેમ સાથે જોડી દો, આવી જ એક આશા  સાથે બોલીવુડમાં વધુ એક ફિલ્મ એન્ટ્રી માટે તૈયાર છે, ૨૫ જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થનાર ફાઈટર ( Fighter – Teaser  ) ફિલ્મ કેવો જાદુ ચલાવશે એ તો સમય બતાવશે પરંતુ હાલ આ ફિલ્મના સ્ટાર રિતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂરની એક્ટિંગ અને પ્રેઝેન્ટેશનને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, બોલિવૂડના આ બે સુપર ગુડ લુકિંગ એક્ટર્સ ટીઝરમાં જ તેમની કેમેસ્ટ્રીને એક લેવલ પર લઈ જતા જોવા મળે છે. ટીઝરની વચ્ચેની એક ફ્રેમમાં રિતિક અને દીપિકા બીચ પર જોવા મળે છે. આ દ્રશ્યમાં જ્યાં દીપિકા બ્લેક મોનોકિનીમાં છે અને રિતિક તેના શરીરને ફ્લોન્ટ કરી રહ્યો છે, સુપર ટોન્ડ એબ્સ પણ ફ્રેમને આગ લગાવી રહ્યા છે. અને ટીઝરમાં બંનેનો કિસિંગ સીન પણ છે,

૧ 1

ફિલ્મમાં નિર્માતાઓએ એક મિનિટ 13 સેકન્ડના ટીઝરમાં દરેક સંભવિત મસાલાને ફિટ કરવાનો પ્રયાસ કર્યો છે. મૂળભૂત રીતે ફિલ્મને હિટ બનાવતી દરેક ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમકે હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ એક્શન અને ડાન્સ કરી રહ્યાં છે, ત્યાં દેશભક્તિની ભાવના છે. ટીઝરને જોઈને લાગે છે કે સિદ્ધાર્થ આનંદ આ વખતે પણ નિશાન છોડવાનો નથી.

૨ 1

 નિર્દેશક સિદ્ધાર્થની અગાઉની ફિલ્મ ‘પઠાણ’ પણ રિપબ્લિક ડે પર રિલીઝ થઈ હતી, ‘ફાઇટર’ને હીટ કરવા માટે એક લાંબો વીકએન્ડ પણ મળવાનો છે, આ ફિલ્મ ગુરુવારે રિલીઝ થશે. ત્યાર બાદ આગામી ત્રણ દિવસ રજા છે. આવી સ્થિતિમાં, ફિલ્મ જોરદાર ઓપનિંગ વીકેન્ડ કલેક્શન નોંધાવી શકે છે. સિદ્ધાતની છેલ્લી કેટલીક ફિલ્મોએ ઘણી કમાણી કરી છે,

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે