SBI Junior Associates Bharti 2024 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કુલ 8283 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી માટે 17-11-2023 થી ફોર્મ ભરવાના શરૂ થયા છે જે 07-12-2023 સુધી ફોર્મ ભરી શકાશે. ગુજરાતની વિવિધ રાજ્યની શાખાઓ માટે ભરતીઓ બહાર પાડવામાં આવી છે. ગુજરાત, હરિયાણા, દિલ્હી, કોલકાતા, ચેન્નઈ, પટના વગેરે રાજ્યનો સમાવેશ થાય છે. તેમજ આ ભરતી પરિક્ષામાં પ્રાદેશિક ભાષામાં પણ આપી શકાશે.
જાણો વિગતવાર અહેવાલ શું છે SBI ક્લાર્ક ભરતી 2023 માં વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી :
SBI Junior Associates Bharti 2024 :
| પોસ્ટ ટાઈટલ | SBI ભરતી 2023 | SBI Bharti 2023 | SBI Recruitment 2023  | 
| પોસ્ટ નામ | Junior Associate | 
| કુલ જગ્યા | 8283 | 
| બેંક નામ | સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા | 
| અરજી પ્રકાર | ઓનલાઈન | 
- પગાર ધોરણ : રૂ. 19,000/-થી પગાર શરૂ
 
- વય મર્યાદા :
 
ઉમેદવારની વય મર્યાદા 20 થી 28 વર્ષની હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.

- અરજી ફી :
 
જનરલ / ઓબીસી / ઈડબ્લ્યુએસ ઉમેદવારોએ રૂપિયા 750/- અરજી ફી
એસસી / એસટી / પીડબલ્યુબીડી / ઈએસએમ / ડીઈએસએમ ઉમેદવારોએ ફી ભરવાની નથી.
- જુનિયર એસોસિયેટ ભરતી 2023 અરજી કઈ રીતે કરવી? :
 
લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
અરજી શરૂઆત તારીખ  : 17-11-2023
અરજી છેલ્લી તારીખ    : 07-12-2023
| વિગતવાર જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો | 
| ઓનલાઈન અરજી કરવા | અહીં ક્લિક કરો | 
સૌજન્ય : SMBP – BUSINESS & EMPLOYMENT GROUP




