HomeEntertainmentTRP List : અનુપમા રહી ગઈ પાછળ, બે સિરિયલ વધી આગળ, મોટો...

TRP List : અનુપમા રહી ગઈ પાછળ, બે સિરિયલ વધી આગળ, મોટો ફેરફાર જોઈને આપ ચોંકી જશો

નાના પડદા પર આવતા શોની લોકપ્રિયતા દર અઠવાડિયે રીલિઝ થતા TRP રેટિંગ પરથી માપવામાં આવે છે. જો કે રૂપાલી ગાંગુલીની સિરીયલ ‘અનુપમા’ એ ઘણા અઠવાડિયા સુધી આ લિસ્ટ પર રાજ કર્યું, પરંતુ ચાહકોમાં આ શોનો હવે કોઈ ખાસ જાદુ ચાલી રહ્યો નથી. આ જ કારણ છે કે આ અઠવાડિયે ‘Anupama’ ને ટીઆરપીમાં મોટો ઝટકો લાગ્યો છે. આ અઠવાડિયે BARCની TRP યાદીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. સ્ટાર પ્લસનો બીજો શો, ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ ટીઆરપીમાં જીત મેળવી છે અને બિગ બોસને પણ આખરે આ લિસ્ટમાં એન્ટ્રી મળી ગઈ છે, ચાલો તમને BARC ટીવી રેટિંગની નવીનતમ સૂચિ જણાવીએ.

t 3op 15 rating in TRP 2 1 1

  • બાર્ક ટીવી રેટિંગ સૂચિ ટોચની 10 સીરીયલ | Top 10 Serial TRP List
  1. गुम है किसी के प्यार में | Gum Hai Kisi Ke PyarMein :

સ્ટાર પ્લસનો પ્રખ્યાત શો ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ (Gum Hai Kisi Ke PyarMeinGHKKPM) serial BARC  ટીવી રેટિંગ લિસ્ટમાં નંબર વન પર આવી ગઈ છે. ગયા અઠવાડિયે, આ શો (serial) એ દર્શકોનું ઘણું મનોરંજન કર્યું, જેના કારણે શોને 2.3 BARC રેટિંગ મળ્યું છે.

  • तेरी मेरी डोरियां | Teri Meri Doriyaann TV serial :

BARC TRP રેટિંગમાં બીજા નંબર પરના શો વિશે વાત કરીએ, તો સ્ટાર પ્લસના પ્રખ્યાત શો ‘તેરી મેરી ડોરિયા’ ને સ્થાન આપવામાં આવ્યું છે, જેને 2.2 રેટિંગ મળ્યું છે. આ સિરીયલ એ તેની રસપ્રદ વાર્તા સાથે તેના ચાહકોનું ખૂબ જ મનોરંજન કર્યું છે.

  • अनुपमा | Anupama TV serial :

ત્રીજા નંબરે રૂપાલી ગાંગુલીનો સુપરહિટ શો ‘અનુપમા’ રહ્યો, જે નંબર એકના સ્થાન પરથી સરકીને સીધા ત્રીજા નંબરે પર આવી ગઈ છે. આ શોનું રેટિંગ માત્ર 2.00 હતું.

  • ये रिश्ता क्या कहलाता है | Yeh Rishta Kya Kehlata Hai Serial :

પેઢી દર પેઢી ચાલ્યો આવતો સ્ટાર પ્લસનો પ્રખ્યાત શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ પણ BARCના રેટિંગમાં ચોથા સ્થાન પર રહ્યો, જેને આ અઠવાડિયે 1.9 રેટિંગ મળ્યું છે.

  • बिग बॉस 17 | Bigg Boss 17 :

સલમાન ખાનનો વિવાદાસ્પદ શો ‘બિગ બોસ’ પણ આ અઠવાડિયે BARCના TRP રેટિંગમાં પ્રવેશી ગયો છે. ડર સિઝનની જેમ ધીરે-ધીરે તે આગળ વધે to નવાઈ નહી, લિસ્ટમાં આ રિયાલીટી શો 1.9 રેટિંગ સાથે પાંચમા નંબર પર છે.

  • इमली | Imlie :

સ્ટાર પ્લસની સિરીયલ ‘ઇમલી’ જે નવી પેઢી સાથે BARCના TRP રેટિંગમાં છઠ્ઠા સ્થાન પર છે, જે સતત દર્શકોને પ્રભાવિત કરી રહ્યો છે, તેનું રેટિંગ 1.8 રહ્યું.

  • पांड्या स्टोर | Pandya Store :

ટીવી સિરિયલ ‘પંડ્યા સ્ટોર’ સાતમા નંબરે છે, જેણે ગયા અઠવાડિયે દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું હતું, તેનું રેટિંગ 1.8 હતું.

  • शिव शक्ति | Shiv Shakti – Tap Tyaag Taandav :

 BARCના TRP રેટિંગમાં, કલર્સ પર આવતા શો ‘શિવ શક્તિ – તપ ત્યાગ તાંડવ) આઠમાં નંબર પર છે, તેનું રેટિંગ 1.8 હતું.

આ ઉપરાંત અન્ય સીરીયલના નામ પણ આ લિસ્ટમાં સામેલ થયા  છે, कुछ अनकही (Kuch Ankahi)  સિરીયલ 1.7 રેટિંગ સાથે BARC TRP રેટિંગમાં અનુક્રમે નવમા અને દસમા સ્થાને રહી. તે જ સમયે ‘પરિણીતી’ (परिणीति)  ટીવી સિરીયલ દસમા સ્થાને હતી, જેને 1.7 રેટિંગ મળ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments