Home Main પુસ્તકોમાં બદલાશે દેશનું નામ, India નહીં હવે ‘ભારત’ ભણશે બાળકો, NCERT પેનલની...

પુસ્તકોમાં બદલાશે દેશનું નામ, India નહીં હવે ‘ભારત’ ભણશે બાળકો, NCERT પેનલની ભલામણ

0
500
ncert
ncert

શાળાના પુસ્તકોમાં સંશોધન કરવા માટે બનાવવામાં આવેલી NCERT ની એક હાઈલેવલ કમિટીએ ભલામણ કરી છે કે પ્રાથમિકથી લઈને હાઈ સ્કૂલ સ્તર સુધી શાળાના પાઠ્યપુસ્તકોમાં દેશનું નામ ઈન્ડિયા નહીં પરંતુ ભારત હોવું જોઈએ.NCERT સમિતિએ તમામ શાળાકીય પુસ્તકોમાં ઈન્ડિયાની જગ્યાએ ભારત લખવાની ભલામણ કરી છે. શાળાના પુસ્તકોમાં સંશોધન કરવા માટે બનાવવામાં આવેલી એક હાઈલેવલ કમિટીએ ભલામણ કરી છે કે પ્રાથમિકથી લઈને હાઈ સ્કૂલ સ્તર સુધી શાળાના પાઠ્યપુસ્તકોમાં દેશનું નામ ઈન્ડિયા નહીં પરંતુ ભારત હોવું જોઈએ. આ હિસાબે NCERT ના પુસ્તકોમાં એક નવો ઐતિહાસિક ફેરફાર આવવાનો છે. આ ફેરફાર બાદથી હવે વિદ્યાર્થીઓને પુસ્તકોમાં ઈન્ડિયાની જગ્યાએ ભારત શબ્દ ભણાવવામાં આવશે. આ સમિતિએ પાઠ્યપુસ્તકોમાં હિન્દુ વિક્ટ્રીઝને ઉજાગર કરવાની પણ ભલામણ કરી છે. 

કમિટીના ચેરમેનનું નિવેદન
અત્રે જણાવવાનું કે NCERT દ્વારા શાળાકીય પુસ્તકોને સંશોધિત કરવા માટે બનાવવામાં આવેલી કમિટીના અધ્યક્ષ પ્રોફેસર સી આઈ આઈજેક (રિટાયર્ડ)એ આ વખતે પુષ્ટિ કરી છે કે તેમની પેનલે એ ભલામણ કરી છે કે પ્રાથમિકથી લઈને હાઈસ્કૂલ સ્તર સુધીના શાળાના પાઠ્યપુસ્તકોમાં દેશનું નામ ઈન્ડિયા નહીં પરંતુ ભારત હોવું જોઈએ. 

એક વધુ ઐતિહાસિક ફેરફારની ભલામણ
NCERT ની કમિટીએ શૈક્ષણિક પુસ્તકોમાં એન્શિયંટ હિસ્ટ્રીની જગ્યાએ ક્લાસિકલ હિસ્ટ્રીને સામેલ કરવાની પણ ભલામણ કરી છે. આવામાં આ માંગણી સ્વીકારવામાં આવી તો ઈતિહાસને હવે પ્રાચિન, મધ્યકાલીન અને આધુનિકમાં વિભાજિત કરવામાં આવશે નહીં. કારણ કે તેનાથી એ ખબર પડે છે કે ભારત એક જૂનો અને બ્રિટિશ સામ્રાજ્યવાદથી અજાણ રાષ્ટ્ર છે. અંગ્રેજોએ ભારતીય ઈતિહાસને પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિકમાં વહેંચ્યો છે. હવે જો એન્શિયન્ટનો અર્થ પ્રાચીન થાય છે.  તો એ દેખાડે છે કે દેશ અંધારામાં હતો, જેમ કે તેમાં કોઈ વૈજ્ઞાનિક જાગૃતતા હતી જ નહીં. આ સિલસિલામાં સૌર મંડળ પર આર્યભટ્ટના કામ સહિત એવા અનેક ઉદાહરણ આપવામાં આવ્યા છે. આ ફેરફારોના અમલમાં આવ્યા બાદ તેનાથી દેશની એજ્યુકેશન સિસ્ટમમાં મોટું પરિવર્તન જોવા મળી શકશે. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે