સમલૈંગિક વિવાહ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો : SC કાનૂની માન્યતા ન આપી શકે

0
272
સમલૈંગિક વિવાહ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો , કેન્દ્ર સરકાર કાનૂની દરજ્જો આપે
સમલૈંગિક વિવાહ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો , કેન્દ્ર સરકાર કાનૂની દરજ્જો આપે

સમલૈંગિક વિવાહ પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે કેન્દ્ર સરકારે સમલૈંગિક વિવાહને કાનૂની દરજ્જો આપવો જોઈએ . પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવો એ કોઈ પણ વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. પોરની પસંદગીના લગ્ન કરવા એ દેશનો નાગરિક પોતાની જાતેજ નક્કી કરે તે તેનો અબાધિત અધિકાર પણ છે. CJIએ કહ્યું કે સમલૈંગિક વિવાહને કાનૂની દરજ્જો આપવા કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં બીલ લાવીને સમલૈંગિક વિવાહ કરનાર વ્યક્તિઓ માટે કન્નુંની દરજ્જો આપે અને ચર્ચા કરે. આ સતેજ સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસમાં ચાર નિર્ણયો કછે. કેટલાક સહમત છે અને કેટલાક અસહમત છે. સમલૈંગિક વિવાહ અંગેનો ચુકાદો વાંચતી વખતે સુપ્રીમ કોર્ટેના મુખ્ય ન્યાયાધીશ સી.જે આઈ. ડીવાય ચંદ્રચુડે કહ્યું કે લગ્ન કરવાનો અધિકાર દેશમાં દરેક વ્યક્તિને કરવામાં આવ્યો છે ત્યારે આ કાનૂની દરજ્જો આપવાનું કામ સરકારનું છે . કોર્ટ કાયદો બનાવી શકે નહિ. પરંતુ કાયદાનું સાચું અર્થઘટન કરી શકે .

દુનિયાના 34 દેશોમાં સમલૈંગિક વિવાહને માન્યતા આપવામાં આવી છે.

સમલૈંગિક વિવાહ કરવા ઈચ્છુક અને કરનારા માટે આજે મોટો દિવસ કહી શકાય કારણકે સુપ્રીમ કોર્ટે આ અંગે ચુકાદો આપ્યો છે અને સરકારને કાનૂની દરજ્જો મળે તે વ્યવસ્થા કરવી જોઈએ જોઈએ તેવો આદેશ પણ કર્યો છે. આપને જણાવી દઈએકે સુપ્રીમકોર્ટમાં અરજીકર્તાએ જણાવ્યું હતું કે દુનિયાના 34 દેશોમાં સેમ સેક્વિસ મેરેજને માન્યતા આપવામાં આવી છે. અને વિશ્વના 10 દેશોમાં કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો અને બાકીના 24 દેશોમાં આ પ્રકારના વિવાહને કાયદેસર માન્યતા આપવામાં આવી છે.

અરજીકર્તાએ જણાવ્યું હતુકે સમલૈંગિક વિવાહ કરનારા લોકો માટે સુરક્ષિત ઘર બનાવે અને ભેદભાવ ન થાય તે અંગે પણ પગલા ભારે . એક હોટ લાઈન પણ કેન્દ્ર સરકારે શરુ કરવી જોઈએ અને કહ્યું કે સ્થાનિક પોલીસ LGBT સમુદાય પર જબરજસ્તી ન કરે. LGBT સમુદાય માટે અલગ વ્યવસ્થા પણ કરવી જોઈએ . આ સમુદાય માટે કાનૂની દરજ્જો મળે તે અંગે કેન્દ્ર સરકાર સંસદમાં કાયદો પસાર કરે.

કોણે સમલૈંગિક વિવાહ અંગે સુપ્રીમમાં કરી હતી અરજી ?

સુપ્રીમમાં અરજી દાખલ કરનાર ગે કપલ સુપ્રિય ચક્રવર્તી અને અભય ડાંગ , પાર્થ ફિરોજ મેહરોત્રા , અને ઉદય રાજ આનંદ સહિત ઘણા લોકો સામેલ સામેલ હતા. તેમણે અરજીમાં કહ્યું છેકે અંગે 20 થી વધારે અરજીઓ સુપ્રીમમાં કરવામાં આવી હતી. અને સ્પેશિઅલ મેરેજ એક્ટમાં ધાર્મિક , આંતર જાતીય વિવાહને સંરક્ષણ મળ્યું છે. સમલૈંગિક વિવાહ કરનારા યુગલો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.