Home Main ગરબો કરવો છે ! આ શહેરમાં તિલક વગર લોકોને પ્રવેશ મળશે નહીં,...

ગરબો કરવો છે ! આ શહેરમાં તિલક વગર લોકોને પ્રવેશ મળશે નહીં, ગરબા ગ્રાઉન્ડ પર બેનરો લાગ્યા

0
557
ગરબા તિલક
ગરબા તિલક

નવલખી ગ્રાઉન્ડ પર લગાવામાં આવેલ બોર્ડ જેમાં તિલક નહિ લગાવો તો તમને ગરબા ગ્રાઉન્ડ પર એન્ટ્રી નહિ મળે તેમ સૂચના આપવામાં આવી છે, ત્યારે આયોજકોના જણાવ્યા અનુસાર નવરાત્રી પર્વમાં આ પ્રથમવાર શરૂઆત કરવામાં આવ્યું છે.આજે આસો નવરાત્રીના પ્રથમ નોરતે રાજ્ય ભરમાં ખેલૈયાઓ ગરબા રમાવા તૈયાર થઈ ગયા છે, ત્યારે વડોદરા સંસ્કારી નગરીમાં પણ નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના ગરબા વિશ્વભરમાં જાણીતા છે ત્યારે વડોદરા નવલખી ગ્રાઉન્ડ પર ગરબા આયોજકો દ્વારા લગાવવમાં આવેલ બોર્ડને લઇ ભારે ચર્ચાઓ થઈ રહી છે.નવલખી ગ્રાઉન્ડ પર લગાવામાં આવેલ બોર્ડ જેમાં તિલક નહિ લગાવો તો તમને ગરબા ગ્રાઉન્ડ પર એન્ટ્રી નહિ મળે તેમ સૂચના આપવામાં આવી છે, ત્યારે આયોજકોના જણાવ્યા અનુસાર નવરાત્રી પર્વમાં આ પ્રથમવાર શરૂઆત કરવામાં આવ્યું છે. અગાઉ આ મુદ્દે ડભોઇ ધારાસભ્ય શૈલેષ મહેતાએ આ મુદ્દે તિલક લગાવી અને ગરબા ગ્રાઉન્ડ પર પ્રવેશ મળશે તેમ નિવેદન આપ્યું હતું. વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ આજરોજ આસો નવરાત્રી પર્વ નિમિત્તે પ્રથમ નોરતે નવરાત્રી પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સંસ્કારી નગરી તરીકે જાણીતા વડોદરા શહેરમાં પણ નવરાત્રી પર્વને લઈને તળાવમાર તૈયારીઓ કરવામાં આવી છે, ત્યારે આજરોજ વડોદરાના 27 જેટલા ગરબા ગ્રાઉન્ડ ઉપર ગરબાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે

વડોદરાના વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ગ્રાઉન્ડ ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, સમી સાંજથી જ ખેલૈયાઓ ગરબે જમવા માટે આવી પહોંચશે ત્યારે ગરબા આયોજકો દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. હાલ વધી રહેલા એટેક આવવાના બનાવને લઈને પણ તબીબોની ટીમો તેનાત કરવામાં આવી છે.

નવલખી ગ્રાઉન્ડ પર લગાવામાં આવેલ બોર્ડ જેમાં તિલક નહિ લગાવો તો તમને ગરબા ગ્રાઉન્ડ પર એન્ટ્રી નહિ મળે તેમ સૂચના આપવામાં આવી છે, ત્યારે આયોજકોના જણાવ્યા અનુસાર નવરાત્રી પર્વમાં આ પ્રથમવાર શરૂઆત કરવામાં આવ્યું છે.આજે આસો નવરાત્રીના પ્રથમ નોરતે રાજ્ય ભરમાં ખેલૈયાઓ ગરબા રમાવા તૈયાર થઈ ગયા છે, ત્યારે વડોદરા સંસ્કારી નગરીમાં પણ નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના ગરબા વિશ્વભરમાં જાણીતા છે ત્યારે વડોદરા નવલખી ગ્રાઉન્ડ પર ગરબા આયોજકો દ્વારા લગાવવમાં આવેલ બોર્ડને લઇ ભારે ચર્ચાઓ થઈ રહી છે.નવલખી ગ્રાઉન્ડ પર લગાવામાં આવેલ બોર્ડ જેમાં તિલક નહિ લગાવો તો તમને ગરબા ગ્રાઉન્ડ પર એન્ટ્રી નહિ મળે તેમ સૂચના આપવામાં આવી છે, ત્યારે આયોજકોના જણાવ્યા અનુસાર નવરાત્રી પર્વમાં આ પ્રથમવાર શરૂઆત કરવામાં આવ્યું છે. અગાઉ આ મુદ્દે ડભોઇ ધારાસભ્ય શૈલેષ મહેતાએ આ મુદ્દે તિલક લગાવી અને ગરબા ગ્રાઉન્ડ પર પ્રવેશ મળશે તેમ નિવેદન આપ્યું હતું. વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ આજરોજ આસો નવરાત્રી પર્વ નિમિત્તે પ્રથમ નોરતે નવરાત્રી પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સંસ્કારી નગરી તરીકે જાણીતા વડોદરા શહેરમાં પણ નવરાત્રી પર્વને લઈને તળાવમાર તૈયારીઓ કરવામાં આવી છે, ત્યારે આજરોજ વડોદરાના 27 જેટલા ગરબા ગ્રાઉન્ડ ઉપર ગરબાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે