Home State Punjab પંજાબ પર થશે હમાસ જેવું : ખાલિસ્તાની આતંકવાદી પન્નુની ધમકી

પંજાબ પર થશે હમાસ જેવું : ખાલિસ્તાની આતંકવાદી પન્નુની ધમકી

0
711
પંજાબ હમાસ પન્નુની ધમકી
પંજાબ હમાસ પન્નુની ધમકી

પંજાબ મુખ્યમંત્રી અને ભારત સરકારને આતંકવાદી પન્નુની ધમકી મળી છે.જેમાં તેને હમાસ ના હમલાથી બોધપાઠ શીખવાનું જણાવ્યું છે.આ ખાલિસ્તાની આતંકવાદી હજી પોતાની બકવાસ વાતો કરવામાંથી બહાર આવતો નથી.અલગ અલગ નવા વીડિઓ જાહેર કરીને છુપીને પન્નુની ધમકી આપવાનું કામ કરે છે. હમાસ અને ઈઝરાયેલની વાત કરીને પંજાબ માટે બકવાસ ચાલુ કરી દીધી છે.ખાલિસ્તાની આતંકવાદી શીખ ફોર જસ્ટીસના વડા ગુરપતવંત સિંહ પન્નુનો વીડિઓ ભારત-પાકિસ્તાનના વર્લ્ડ કપ પહેલા આયો છે જેના લીધે સુરક્ષાને વધુ મજબુત બનાવામાં આવી છે.

ખાલિસ્તાની આતંકવાદી શીખ ફોર જસ્ટીસના વડા ગુરપતવંત સિંહ પન્નુએ ફરીવાર પોતાની બકવાસ કરી છે.ભારત સરકાર અને પંજાબ ના મુખ્યમંત્રી ભગવંત માનને ધમકીમાં કહ્યું હમાસે ઇઝરાયેલ પર જે રીતે હુમલા કર્યા તેવા ભારત પર કરી શકે છે.આ હુમલામાં ભારત સરકાર અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બંનેને સીખવા જેવું છે.ખાલિસ્તાની આતંકવાદી શીખ ફોર જસ્ટીસના વડા ગુરપતવંત સિંહ પન્નુએ સોશિઅલ મિડિયા પર એક વિડીઓ શેર કરીને ધમકી આપી છે.આ વિડીઓ ૪૦ સેકન્ડનો જાહેર થયેલો છે.જેમાં ખાલિસ્તાની આતંકવાદી શીખ ફોર જસ્ટીસના વડા ગુરપતવંત સિંહ પન્નુની ભારત વિરુદ્ધ ઝેર ઓકતા જોવા મળી રહ્યો છે.તેણે કહ્યું કે પંજાબને તે ભારતનો ભાગ માનતો નથી અને તેને આઝાદ કરવા માટે સતત કામ કરતો રેહશે. આવી અનેક પ્રવુતિઓ એ કરતો રેહશે જેનાથી તે પોતાના ધેય્ય માટે કામ કરતો રહે.ખાલિસ્તાની આતંકવાદી શીખ ફોર જસ્ટીસના વડા ગુરપતવંત સિંહ પન્નુ બીજી કહેતા જણાવે છે કે ઈઝરાયેલની તર્જ પર ભારતે પંજાબ પર કબજો જમાવ્યો છે. જો ભારત હિંસા શરુ કરશે તો અમે પણ હિંસા શરુ કરી દઈશું.આતંકવાદી શીખ ફોર જસ્ટીસના વડા ગુરપતવંત સિંહ પન્નુનું કેહવું છે કે એ વોટિંગમાં માને છે.તમે પણ તમારા મત પર વિશ્વાસ કરો અને હવે પંજાબને આઝાદ થવાનો દિવસ નજીક આવી ગયો છે.પંજાબ હવે ટૂંક સમયમાં ભારત થી અલગ થશે અને સ્વતંત્ર થશે. ધમકી – શું તમે બધા મતદાન કરવા માંગો છો?કે તમારે ગોળી જોઈએ છે કે….?????

જુઓ પંજાબના મહત્વના સમાચાર વી.આર.લાઇવ ન્યુઝ ચેનલ અને વેબ પોર્ટલ પર

મહત્વના 5 સમાચાર , સીએમ માનનો કોને પડકાર અને શું થયું આજે પંજાબમાં

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે