Home Main સ્પામાં કામ કરતી મહિલાના વીડિયો બાદ અમદાવાદના સ્પા સંચાલકો સામે તવાઈ, 350...

સ્પામાં કામ કરતી મહિલાના વીડિયો બાદ અમદાવાદના સ્પા સંચાલકો સામે તવાઈ, 350 સ્પા પૈકી 215 સ્પામાં તપાસ

0
587
સ્પા કાર્યવાહી
સ્પા કાર્યવાહી

રાજ્ય સરકારની કડક સુચના બાદ અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં કુલ 24 જેટલા સ્પા અને મસાજ સેન્ટર માં પોલીસ કમિશનરના જાહેરનામાના બદલ ફરિયાદ ફરિયાદ નોંધાઇ છે.સિંધુભવન રોડ પર સ્પા માં કામ કરતી મહિલાના વાયરલ થયેલા વિડિયો બાદ અમદાવાદ શહેર પોલીસ સફાળી જાગી છે. ત્યારે શહેર પોલીસે શહેરના 350 સ્પા પૈકી 215 સ્પામાં તપાસ હાથ ધરી હતી. જેમાં 24 સ્પા પર કાયદેસરની કાર્યવાહી કરી છે.

થોડા દિવસ અગાઉ સિંધુભવન રોડ પર સ્પાની મહિલા કર્મચારીને મારમારતો વિડીયો વાયરલ થયા બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા અમદાવાદ શહેરમાં આવેલ સ્પા તથા મસાજ પાર્લરમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતી અટકાવવા માટે સુચના આપવામા આવી છે. જેને લઈને અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં ચાલતા મસાજ પાર્લર તથા સ્પામાં તપાસ હાથ ધરાઇ. 

રાજ્ય સરકારની કડક સુચના બાદ અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં કુલ 24 જેટલા સ્પા અને મસાજ સેન્ટર માં પોલીસ કમિશનરના જાહેરનામાના બદલ ફરિયાદ ફરિયાદ નોંધાઇ છે. આવનાર દિવસોમાં પણ સપરાઈઝ  સ્પા અને મસાજ સેન્ટરમાં શહેર પોલીસ તપાસ કરશે. વારંવાર અને મસાજ સેન્ટરના નામે અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે, ત્યારે આ અનૈતિક પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. 

અમદાવાદ શહેરમાં અંદાજે 350 જેટલા અને મસાજ સેન્ટર કાર્યરત છે. જેમાં નિયમ પ્રમાણે કામ કરતા કર્મચારીઓ ઉપરાંત ખાસ રાજ્ય અથવા તો રાજ્ય બહારની કે વિદેશની મહિલા ઓની વિગત પોલીસ સ્ટેશનને જાણ કરવાની હોય છે. પરંતુ આવી વીગતોની જાણ ન કરવા બદલ જાહેરનામાના બદલ ફરિયાદ નોંધાઈ છે. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે