અમદાવાદમાં રોગચાળો વકર્યો

0
170
અમદાવાદમાં રોગચાળો વકર્યો
અમદાવાદમાં રોગચાળો વકર્યો

અમદાવાદમાં રોગચાળો વકર્યો

અમદાવાદ શહેરમાં વાયરલ ઇન્ફેકશનના કેસમાં વધારો

AMCના 82 જેટલા અર્બન હેલ્થ સેન્ટરમાં દર્દીઓનો ઘસારો

અર્બન હેલ્થ સેન્ટરમાં દૈનિક 1200 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે

શહેરમાં  મચ્છરજન્ય કેસમાં વધારો

સપ્ટેમ્બર માસમાં 900 વધુ   મચ્છરજન્ય કેસ  નોંધાયા

ડેન્ગ્યુના 708 જેટલા કેસ નોંધાયા

અમદાવાદમાં રોગચાળો વકર્યો છે…અમદાવાદ શહેરમાં વાયરલ ઇન્ફેકશનના કેસમાં વધારો નોંધાયો છે.AMCના 82 જેટલા અર્બન હેલ્થ સેન્ટરમાં દર્દીનો ઘસારો જોવા મળી રહ્યો છે. અર્બન હેલ્થ સેન્ટરમાં દૈનિક 1200 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. શહેરમાં  મચ્છરજન્ય કેસમાં વધારો  જોવા મળી રહ્યો છે.  સપ્ટેમ્બર માસમાં 900 વધુ   મચ્છરજન્ય કેસ  નોંધાયા છે. રોગચાળાના આંકડા પર જનર કરવામાં આવે તો ડેન્ગ્યુના 708 જેટલા કેસ નોંધાયા છે. સાદા મેલેરિયાના 148 કેસ નોંધાયા છે. ઝેરી મેલેરિયાના 22 કેસ નોંધાયા છે.

અમદાવાદ શહેરમાં પાણીજન્ય કેસમાં ભારે ઉછાળો

અમદાવાદ શહેરમાં ઝાડા ઉલ્ટીના 484 જેટલા કેસ નોંધાયા

કમળાના 192 જેટલા કેસ નોંધાયા

 ટાઈફોઈડના 447 જેટલા કેસ નોધાયા

ટાઈફોઈડના 447 જેટલા કેસ નોંધાયા…

કોલેરાના 33 જેટલા કેસ નોંધાયા

સાથે અમદાવાદ શહેરમાં પાણીજન્ય કેસમાં ભારે ઉછાળો નોંધાયો છે. સપ્ટેમ્બર માસમાં 1000 વધુ પાણીજન્ય કેસ નોંધાયા છ. અમદાવાદ શહેરમાં ઝાડા ઉલ્ટીના 484 જેટલા કેસ નોંધાયા છે.  રામોલ, હથીજણ, વટવા , દાણીલીમડામાં કોલેરા કેસ નોંધાયા છે.અમદાવાદમાં રોગચાળો વકરતા લોકોની હાલત તો કફોડી બની છે. સાથે ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં પણ દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. 

વાંચો અહીં સાંસદ સંજય રાઉતે કર્યા મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર