Home Entertainment એશા દેઓલે બોબી દેઓલ ના કર્યાં વખાણ :  બોબીના શર્ટલેસ સીનને ‘એપિક’...

એશા દેઓલે બોબી દેઓલ ના કર્યાં વખાણ :  બોબીના શર્ટલેસ સીનને ‘એપિક’ કહ્યો

0
1112
Bobby Deol's shirtless scene
Bobby Deol's shirtless scene

એશા દેઓલ – બોબી દેઓલ અને સન્ની દેઓલ ગદર-2 પહેલા કયારેય જાહેરમાં સાથે જોવા મળતા ન હતા, તેમ આ ભાઈ-બેહનો ક્યારેય એકબીજાના લગ્ન કે ફેમિલી ફંક્શનમાં સાથે જોવા મળ્યા નથી. ગદર-2 પછી ભાઈ-બહેનોના સંબંધોમાં બદલાવ જોવા મળ્યો છે. એશા દેઓલે ગદર-2ની સક્શેસ પાર્ટી આપ્યા બાદ ફરી એક વાર બોબી દેઓલ ની આવનારી ફિલ્મ પર પોસ્ટ કરી છે.

ESHA - BOBY - SUNNY
ESHA – BOBY – SUNNY

‘એનિમલ’નું ટીઝર રીલીઝ થતા જ એશા દેઓલે ‘એનિમલ’માં તેના ભાઈ બોબી દેઓલના લુકની પ્રશંસા કરી છે. ફિલ્મનું ટીઝરનું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું તેમાં રણબીર કપૂર મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. રેબેલ સ્ટાર પ્રભાસે પણ ‘એનિમલ’ ના ટીઝરને લઈને પોસ્ટ કરી. (પ્રભાસની પોસ્ટને જોવા કલીક કરો અહી)

bobby

એશા દેઓલે ‘એનિમલ’ના બોબી દેઓલના સીન પર પ્રતિક્રિયા આપી

સંદીપ રેડ્ડી વાંગાની આગામી ફિલ્મ ‘એનિમલ’ નું ટીઝર રીલિઝ કરવામાં આવ્યું હતું, જે સોશિયલ મીડિયા પર છવાય ગયું છે, અનેક ફિલ્મી હસ્તીઓએ તેના વખાણ કર્યાં છે, પ્રભાસ અને આલિયા ભટ્ટ જેવી હસ્તીઓ દ્વારા વખાણવામાં આવ્યું હતું. ઉત્સાહ વ્યક્ત કરનારાઓમાં એશા દેઓલ પણ હતી , જેણે ટીઝરમાં ભાઈ બોબી દેઓલના શર્ટ પહેર્યા વગરના લૂક પર કોમેન્ટ કરીને બોબી દેઓલના વખાણ કર્યાં હતા. તેણે આ દ્રશ્યને ‘મહાનકાવ્ય’ તરીકે વર્ણવ્યું હતું. તેણીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ટીઝરમાંથી ક્લિપ શેર કરી અને લખ્યું, “છેલ્લા શોટ, એપિક”

dvxxi6j8

‘એનિમલ’નું ટીઝર રિલીઝ કરવા માટે રણબીર કપૂરના જન્મદિવસથી વધુ સારો દિવસ બીજો કોઈ ન હોઈ શકે. 2-મિનિટ, 26-સેકન્ડની ક્લિપ રણબીર કપૂર દ્વારા હાઇ-ઓક્ટેન સ્ટન્ટ્સ, અદ્ભુભૂત સંવાદો અને અભિનયથી ભરપૂર પાવર-પેક્ડ છે. ઘરના છોકરામાંથી બળવાખોર વ્યક્તિમાં તેનું રૂપાંતરણ ચાહકોને આશ્ચર્યચકિત કરશે. ટીઝર જોઇને અંદાઝ લગાવી શકાય છે કે આ ફિલ્મ માટે રણબીરે  કેટલી મહેનત કરી છે.

અગાઉ જણાવ્યાનુસાર, એનિમલ સિનેમાઘરોમાં 1 ડિસેમ્બર, 2023ના રોજ વલ્ડ વાઇલ્ડ રીલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ પહેલા ઓગસ્ટ 2023માં રિલીઝ થવાની હતી, તેની પોસ્ટ-પ્રોડક્શન પ્રવૃત્તિઓમાં વિલંબને કારણે ફિલ્મ રીલીઝ કરવામાં વિલંબ થયો હતો. રણબીર કપૂર આ ફિલ્મમાં નાયકની ભૂમિકા ભજવે છે,  જે એક સમૃદ્ધ ઉદ્યોગપતિનો પુત્ર છે જે તેના વધતા જતા દિવસોમાં તેના પિતા દ્વારા દુર્વ્યવહાર કરે છે. એનિમલ ટીઝરમાં તેના નાયકનું નામ છુપાવવામાં આવ્યું છે.

અનિલ કપૂર ફિલ્મમાં રણબીરના પિતા બલબીર સિંહની ભૂમિકા ભજવી રરહ્યા છે. બીજી તરફ બોબી દેઓલ વિલનની ભૂમિકામાં જોવા મળશે.  રશ્મિકા મંદન્ના રણબીર કપૂરની પત્ની ગીતાંજલિની ભૂમિકા નિભાવે છે. આ પ્રોજેક્ટમાં તૃપ્તિ ડિમરી, શક્તિ કપૂર, સુરેશ ઓબેરોય, સિદ્ધાંત કર્ણિક, સૌરભ સચદેવા અને અન્ય સહાયક ભૂમિકાઓ સહિતની સ્ટાર કાસ્ટ છે.

મનોરંજન અને બોલીવૂડના અન્ય સમાચારો વાંચવા કિલીક કરો અહી –

સાઉથની આ ફિલ્મનું ટીજર જોઈ ભૂલી જશો પુષ્પા અને KGF

એનિમલ ટીઝર છવાયું સોશિયલ મીડિયા પર : પ્રથમ ઝલક જોઈ પ્રભાસે કર્યા વખાણ

ટાઈગર 3 : સલમાન, કેટરિના કૈફ ટ્વિટર પર ટ્રેન્ડ : આ તારીખે ચાહકોને મળશે ‘ટાઈગર કા સંદેશ’

બીગ બોસ સિઝન-17ની ધમાકેદાર જાહેરાત, સલમાન ફરી કરશે હોસ્ટ

સાઉથ ફિલ્મોના ચાહક છો તો થઇ જાવ તૈયાર, આવી રહી છે આ ફિલ્મો..

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે