Home Health ધાણા કરે છે વજન અને સુગર કંટ્રોલ કરવામાં મદદ, જાણો અન્ય ફાયદા…

ધાણા કરે છે વજન અને સુગર કંટ્રોલ કરવામાં મદદ, જાણો અન્ય ફાયદા…

0
1145
Coriander benefits
Coriander benefits

આપણું રસોડુએ ઔષધિઓનો ભંડાર માનવામાં આવે છે, આયુર્વેદમાં પણ રસોડામાં વપરાતી રોજીંદી ચીજ-વસ્તુનો ઔષધિની રીતે ઉપયોગ કરવાની અનેક રીત આપવામાં આવી છે. ધાણા – જીરુંનો પાવડર આપણી આપની રોજ બનતી શાકભાજીના સ્વાદમાં વધારો કરે છે,  ધાણા ના નાના બીજ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકાર છે.  તેમાં મોટી માત્રામાં વિટામિન સી, વિટામિન કે અને એન્ટીઓક્સીડેન્ટ ગુણો જોવા મળે છે. સવારે ઉઠ્યા પછી ખાલી પેટ આખી રાત પલાડેલા ધાણાનું પાણી પીવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે. આ તેના કેટલાક મુખ્ય ફાયદા છે.

સુગર લેવલ કંટ્રોલમાં અસરકારક ધાણા –

ડાયબીટીસના દર્દીઓ માટે ખાલી પેટે આખી રાત પલાડેલા ધાણાનું પાણી પીવાથી તેમનું સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. સાથે તે અનેક બીમારીઓથી બચાવવામાં પણ મદદરૂપ રહે છે.

વજન ઘટાડીમાં મદદરૂપ છે ધાણા

સવારે ખાલી પેટે રાત્રે પલાળેલું ધાણાનું પાણી પીવાથી તમારું વજન ઝડપથી ઓછું થઈ શકે છે. ધાણા  તમારા શરીરમાં રહેલા મેટાબોલિઝમને વેગ આપે છે. તમે તેને ડિટોક્સ વોટર તરીકે પણ પી શકો છો. ઓફીસ જતી મહિલાઓ ધાણાનું ગરમ પાણી પીને પોતાનું વજન કંટ્રોલમાં રાખી શકે છે.

ધાણા તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે –

ધાણાના બીજમાં મોટી માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.  એન્ટીઓક્સીડેન્ટના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે આ પાણીને સવારે ખાલી પેટ પીવાથી તમને ઝડપથી અસર દેખાવા લાગશે.

આંખોને વધુ તેજ બનાવે છે

ધાણામાં વિટામિન-એ, વિટામિન-સી અને વિટામિન-ઈ જેવા ગુણોને કારણે ધાણાનું પાણી તમારી આંખો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનાથી આંખોની રોશની સુધરે છે અને આંખોને યોગ્ય પોષક તત્વો પણ મળે છે.

images

વાળ ને વધુ લાંબા અને મજબૂત બનાવે છે –

ધાણાના બીજમાંથી મળતું વિટામિન-સી અને વિટામિન-કે વાળને લાંબા અને મજબૂત બનાવે છે. તેનાથી વાળ ખરતા અને તૂટતા અટકાવી શકાય છે.

ધાણાના પાણીના સ્વાસ્થ્ય લાભો –

1. સંધિવાનો દુખાવો ઓછો કરે છે.

2. શરીરમાં પાણી જાળવી રાખવામાં મદદ કરે છે.

3. કિડનીને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.

4. તે શરીર માટે ઠંડક આપે છે અને ગરમીથી રાહત આપે છે

5. પફી ચહેરો (ચેહરા પરના સોજા)ને અટકાવે છે.

કેવી રીતે કરશો ધાણાનો ઉપયોગ –

રાત્રે ધાણાને પલાળીને સવારે ખાલી પેટ પીવાથી જલ્દી ફાયદો થતો જોવા મળે છે, તે ઉપરાંત 2 ચમચી ધાણાને એક બાઉલમાં લઈને તેણે એક ગ્લાસ ઉમેરીને ધીમા તાપે ઉકાળો, પાણી અડધું થઈ જાય પછી તેને ઉતારી લો. તે ગાળી લો અને હૂંફાળું પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

હેલ્થને લગતી અન્ય માહિતી માટે અહી ક્લિક કરો –

બદામ ખાઓ અને વજન ઉતારો

એડ્સની રસીના પ્રથમ તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ શરૂ

સંધિવા અને સાંધાના દુખાવા માટે  દેશી આયુર્વેદિક ઉપચાર

ઝડપથી વજન ઘટાડવું છે? 15 દિવસમાં જોવા મળશે ચમત્કાર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે