નાણાંકીય વર્ષ 2023-24માં જેટલા પણ ટેક્સ પેયર્સ અત્યાર સુધીમાં ઈન્કમ ટેક્સ રિટર્ન જમા કરાવ્યું છે તેમાથી 5 સપ્ટેમ્બર 2023 સુધી તેમાથી 88 ટકા ટેક્સ પેયર્સ પ્રોસેસિંગ થઈ ગઈ છે. ઈન્કમ ટેક્સ વિભાગના કહેવા પ્રમાણે અત્યાર સુધીમાં 6 કરોડ ઈન્કમ ટેક્સ રિટર્ન ની પ્રોસેસિંગ થઈ ચુકી છે. ઈન્કમ ટેક્સ વિભાગના ડેટા પ્રમાણે અત્યાર સુધી 12 ટકા લોકોએ વેરિફાઈડ ઈન્કમ ટેક્સ રિટર્ન ની પ્રોસેસિંગ કરવાનું બાકી છે.
12 લાખ ટેક્સપેયર્સ પાસે વિભાગે માંગી સફાઇ
ઈન્કમ ટેક્સ વિભાગે કહ્યુ કે, નાણાંકીય વર્ષ 2023-24 માં 12 લાખ એવા ઈન્કમ ટેક્સ રિટર્ન છે જેમા વિભાગે ટેક્સ પેયર્સને રજિસ્ટર્ડ ઈ-ફાઈલિંગ એકાઉન્ટ દ્વારા વધારે જાણકારી પુરી પાડવા કહેવામાં આવ્યું છે. વિભાગે ટેક્સપેયર્સને જલ્દી જાણકારી આપવા માટે કહ્યુ છે.
10 દિવસમાં રિટર્ન ની પ્રોસેસિંગ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સના જણાવ્યા પ્રમાણે ટેક્સ રિટર્ન ના વેરિફિકેશન પછી રિટર્ન પ્રોસેસિંગના સમયને ઘટાડીને 10 દિવસ કરવામાં આવ્યો છે. જો કે 2022-23 ના નાણાંકીય વર્ષમાં 16 દિવસ હતા. તો 2019-20 ના નાણાંકીય વર્ષમાં તેનો સમય 82 દિવસોનો હતો. આના કારણે ઈન્કમ ટેક્સ રિટર્ન પ્રોસેસિંગ માટે ટેક્સપેયર્સને ઘણી રાહ જોવી પડતી હતી.
14 લાખે નથી કર્યુ રિટર્ન વેરિફાઈ
ટેક્સ વિભાગે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2023-24 માં કુલ 6.98 કરોડ ઈન્કમ ટેક્સ રિટર્ન જમા થયા હતા. જેમા 5 સપ્ટેમ્બર સુધી 6.84 કરોડ રિટર્ન વેરિફાઈ કરવામાં આવ્યા છે. એટલે કે હજુ સુધી 14 લાખ ટેક્સપેયર્સે ઈન્કમ ટેક્સ રિટર્નનું વેરિફિકેશન નથી કર્યું. વિભાગે ટેક્સપેયર્સેને જલ્દીથી વેરિફિકેશનની પ્રોસેસ પુરી કરવા માટે કહ્યુ છે.
નાણાંકીય વર્ષ 2023-24માં જેટલા પણ ટેક્સપેયર્સ અત્યાર સુધીમાં ઈન્કમટેક્સ રિટર્ન જમા કરાવ્યું છે તેમાથી 5 સપ્ટેમ્બર 2023 સુધી તેમાથી 88 ટકા ટેક્સપેયર્સ પ્રોસેસિંગ થઈ ગઈ છે. ઈન્કમટેક્સ વિભાગના કહેવા પ્રમાણે અત્યાર સુધીમાં 6 કરોડ ઈન્કમ ટેક્સ રિટર્નની પ્રોસેસિંગ થઈ ચુકી છે. ઈન્કમટેક્સ વિભાગના ડેટા પ્રમાણે અત્યાર સુધી 12 ટકા લોકોએ વેરિફાઈડ ઈન્કમ ટેક્સ રિટર્નની પ્રોસેસિંગ કરવાનું બાકી છે.
12 લાખ ટેક્સપેયર્સ પાસે વિભાગે માંગી સફાઈ
ઈન્કમટેક્સ વિભાગે કહ્યુ કે, નાણાંકીય વર્ષ 2023-24 માં 12 લાખ એવા ઈન્કમ ટેક્સ રિટર્ન છે જેમા વિભાગે ટેક્સપેયર્સને રજિસ્ટર્ડ ઈ-ફાઈલિંગ એકાઉન્ટ દ્વારા વધારે જાણકારી પુરી પાડવા કહેવામાં આવ્યું છે. વિભાગે ટેક્સપેયર્સને જલ્દી જાણકારી આપવા માટે કહ્યુ છે.
10 દિવસમાં રિટર્નની પ્રોસેસિંગ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સના જણાવ્યા પ્રમાણે ટેક્સ રિટર્નના વેરિફિકેશન પછી રિટર્ન પ્રોસેસિંગના સમયને ઘટાડીને 10 દિવસ કરવામાં આવ્યો છે. જો કે 2022-23 ના નાણાંકીય વર્ષમાં 16 દિવસ હતા. તો 2019-20 ના નાણાંકીય વર્ષમાં તેનો સમય 82 દિવસોનો હતો. આના કારણે ઈન્કમ ટેક્સ રિટર્ન પ્રોસેસિંગ માટે ટેક્સપેયર્સને ઘણી રાહ જોવી પડતી હતી.
14 લાખે નથી કર્યુ રિટર્ન વેરિફાઈ
ટેક્સ વિભાગે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2023-24 માં કુલ 6.98 કરોડ ઈન્કમ ટેક્સ રિટર્ન જમા થયા હતા. જેમા 5 સપ્ટેમ્બર સુધી 6.84 કરોડ રિટર્ન વેરિફાઈ કરવામાં આવ્યા છે. એટલે કે હજુ સુધી 14 લાખ ટેક્સપેયર્સે ઈન્કમ ટેક્સ રિટર્નનું વેરિફિકેશન નથી કર્યું. વિભાગે ટેક્સપેયર્સેને જલ્દીથી વેરિફિકેશનની પ્રોસેસ પુરી કરવા માટે કહ્યુ છે.