ટીબી-ક્ષય

0
173

ટીબી રોગ વિષે સંપૂર્ણ માહિતી મેળવવી ખુબ જ જરૂરી છે..

ઘણા લોકો કહે છે કે વધારે પડતી ખાંસી હોય અથવા તો સતત લાંબા સમયથી ખાંસી મટતી નથી તો એ ક્ષય હોઈ શકે છે…

પણ આ વાત સંપૂર્ણ તથ્ય નથી ધરાવતી..

pexels anna shvets 4226124 1

પ્રશ્ન થશે કે કેમ એવું ?

તો મિત્રો આપને જણાવી દઈએ કે ક્ષયના મુખ્ય બે પ્રકારો છે..

  • ફેફસામાં થતો ક્ષયનો રોગ
  • શરીરના અન્ય ભાગોમાં થતો ક્ષયનો રોગ

શરીરના અન્ય ભાગોમાં થતા ક્ષયમાં મનુષ્યના આખા શરીરનો સમાવેશ થાય છે જ્યાં તેને ટીબી થઈ શકે છે..

મનુષ્યના માથાના વાળ અને હાથ અને પગના નખ સિવાય શરીરના કોઈ પણ ભાગમાં આ ક્ષયની તકલીફ થઈ શકે છે…

ચામડીમાં થતો ક્ષયનો રોગ , મગજમાં થતો ક્ષયનો રોગ , પેટમાં થતો ક્ષયનો રોગ , હાડકામાં થતો ક્ષયનો રોગ જેવા અનેક પ્રકારના ક્ષય હોઈ શકે છે..

ક્યાં પ્રકારના ક્ષયથી વ્યક્તિ સંક્રમિત છે તે જાણવા માટે નિશ્ચિત પ્રકારના રિપોર્ટ્સ કરવા ખુબ જ જરૂરી છે..

ટીબી એટલે કે ક્ષય વિષે માહિતી મેળવા માટે નિહાળો આ કાર્યક્રમ જેમાં મેળવો માહિતી રોગ થવાના કારણથી લઈને તેની સારવાર અંગે…

આ કાર્યક્રમને આપ ફેસબુકમાં પણ નિહાળી શકો છો

અને હા મિત્રો અત્યારના સમયમાં રોગચાળો વકર્યો છે , જો આપ એ વિષય પર માહિતી મેળવવા ઈચ્છુક છો તો આપ આ આર્ટીકલને ક્લિક કરીને વધુ માહિતી મેળવી શકો છો.

https://vrlivegujarat.com/family-doctor-program/%e0%aa%b0%e0%ab%8b%e0%aa%97%e0%aa%9a%e0%aa%be%e0%aa%b3%e0%aa%be-%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%a1%e0%aa%ac%e0%aa%b2-%e0%aa%a1%e0%ab%8b%e0%aa%9d/
વીઆર લાઈવની સાઈટ પર મેળવો આવી વધુ માહિતીઓ