Home Desh હરિયાણા નૂહમાં હોટલ તોડી પાડવામાં આવી

હરિયાણા નૂહમાં હોટલ તોડી પાડવામાં આવી

0
492
હરિયાણા નૂહમાં હોટલ તોડી પાડવામાં આવી
હરિયાણા નૂહમાં હોટલ તોડી પાડવામાં આવી

હરિયાણા  નૂહમાં હોટલ તોડી પાડવામાં આવી

હોટલ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવી હતી  

નૂહમાં હિંસા બાદ બુલડોઝરથી કાર્યવાહી

હરિયાણા  નૂહમાં એક હોટેલ કમ રેસ્ટોરન્ટને તોડી પાડવામાં આવી રહી છે. જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે તે ગેરકાયદેસર રીતે બાંધવામાં આવી હતી  અને તાજેતરની હિંસા દરમિયાન અહીંથી પથ્થરમારો કર્યો હતો. પોલીસ નૂહ હિંસાના ગુનેગારો સામે ઝડપી કાર્યવાહી કરી રહી છે. નૂહમાં બુલડોઝરની કાર્યવાહી ચાલી રહી છે. શનિવારે SHKM સરકારી મેડિકલ કોલેજ પાસે ગેરકાયદે દુકાનો તોડી પાડવામાં આવી છે. આ સાથે ગેરકાયદે અતિક્રમણ પણ ખાલી કરાવવામાં આવ્યું છે.

હરિયાણાના નૂહમાં ઈન્ટરનેટ સેવા પરનો પ્રતિબંધ લંબાવવામાં આવ્યો

8 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો પ્રતિબંધ

હરિયાણાના નૂહમાં સોમવાર, 31 જુલાઈએ થયેલી હિંસક અથડામણના સંદર્ભમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા પરનો પ્રતિબંધ 8 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો છે. હરિયાણાના નૂહમાં સોમવાર, 31 જુલાઈએ થયેલી હિંસક અથડામણના સંદર્ભમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા પરનો પ્રતિબંધ 8 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો છે. નવીનતમ માહિતી મુજબ, હરિયાણાના નુહ જિલ્લામાં વૉઇસ કૉલ્સ સિવાય મોબાઇલ નેટવર્ક પર પ્રદાન કરવામાં આવતી મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ, બલ્ક એસએમએસ અને તમામ ડોંગલ સેવાઓ વગેરેનું સસ્પેન્શન 8 ઓગસ્ટ, 2023 સુધી લંબાવવામાં આવ્યું છે.

હરિયાણાના નૂહમાં હિંસા બાદ સરકાર એલર્ટ

રવિવારે હિંદુ મહાપચંયત યોજાશે

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

હરિયાણાના નૂહમાં હિંસા બાદ સરકાર એલર્ટ મોડ પર છે. હરિયાણાના નૂહમાં રવિવારે હિંદુ મહાપચંયત યોજવવાની છે.જમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.જેના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. અનો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે