કન્જેક્ટિવાઈટિસ

0
225

કન્જેક્ટિવાઈટિસ ના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં કન્જેક્ટિવાઈટિસના ૨.30 લાખથી વધુ એક્ટિવ કેસો રહેલા છે. ત્યારે અમદાવાદમાં કન્જેક્ટિવાઈટિસના સૌથી વધુ 51.000 કેસો છે. જે બાદ આણંદ અને ભરૂચમાં પણ કન્જેક્ટિવાઈટિસના 10-10 હજાર કેસો નોંધાયેલા છે.

કન્જેક્ટિવાઈટિસ જયારે પણ થાય ત્યારે કાળજી રાખવી ખુબ જરૂરી બને છે.

કન્જેક્ટિવાઈટિસમાં ચશ્માં એટકા માટે પહેરવા જોઈએ કે આપણે વારંવાર આંખોમાં હાથ ન નાખીએ.

જો એક આંખમાં કન્જેક્ટિવાઈટિસ થયું છે તો બંને આંખના રૂમાલ અલગ રાખીએ…

કોઈ પણ પ્રકારના ઘરગથ્થુ ઈલાજ ન કરવા જોઈએ.

ખાસ કરીને ચૂનો, અથવા કોઈ જવલનશીલ પ્રદાર્થ આંખ પર ન લગાવવું જોઈએ.

જો કન્જેક્ટિવાઈટિસની શરૂઆત થાય છે તો આપ ગરમ પાણીનો શેક કરી શકો છો.

ગરમ પાણીના શેકથી પ્રાથમિક તબક્કે રાહત મળી શકે છે..

જો યોગ્ય કાળજી રાખવામાં આવે અને આરામ કરવામાં આવે તો આ સંક્રમણ બેથી ત્રણ દિવસમાં પણ મટી શકે છે.

કાળજી ન રાખવાથી લાંબા સમય સુધી આ ચેપ રહી શકે છે અને આંખમાંથી સતત પાણી પણ વહી શકે છે,

કન્જેક્ટિવાઈટિસ

હા નીચે આપેલ લિંક પર ક્લિક કરીને જાણો કે,

કન્જેક્ટિવાઈટિસ થયું હોય તે વ્યક્તિની આંખમાં જોવાથી કન્જેક્ટિવાઈટિસ થઇ શકે છે ?

ડોક્ટર પાસેથી મેળવો સચોટ માહિતી

આવા સંજોગોમાં આપણે ક્યારેય પણ ઓવર ધ કાઉન્ટર કોઈ પણ પ્રકારના ટીપાં ન લેવા જોઈએ…

આ માહિતી આપ ફેસબુક પેજ પર પણ નિહાળી શકો છો….