સુરતમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ભારે વરસાદને કારણે લોકોને હાલાકી
પ્રિ મોનસૂન પ્લાનની પોલ ખુલી
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ વરસી રહ્યો છે.જેના કારણે રાજ્યમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.જેના કારણે લોકો પણ હાલાકીમાં મુકાયા છે.વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.સુરતમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પ્રિ મોનસૂન પ્લાનની પોલ પણ ખુલી ગઈ છે. સુરતમાં વરસાદ વરસી રહ્યો છે.જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.જેના કારણે લોકો પણ હાલાકીમાં મુકાયા છે.વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.સુરતમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પ્રિ મોનસૂન પ્લાનની પોલ પણ ખુલી ગઈ છે.દ્વારા વધુ એક વખત વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આગામી બે દિવસમાં ગુજરાતના અનેક શહેરોમાં ભારેથી ભારે વરસાદ નોંધાય તેવા અણસાર વ્યક્ત કરવામાં આવ્યા છે. બીજી બાજુ અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં તંત્ર એલર્ટ બન્યું છે.
અરવલ્લીમાં વરસ્યો વરસાદ
કપડવંજમાં માર્ગો પર ભરાયા વરસાદી પાણી
પાણી ભરાતા લોકોને હાલાકી
રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે.જેના કારણે કેટલાક જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. અરવલ્લીમાં પણ ગુરૂવારે વરાસદ વરસ્યો હતો.જેના કારણે અરવલ્લીના કપડવંજમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરની પત્રકાર પરિષદ
શહેરમાં પડેલા વરસાદ પછી હાલમાં સ્થિતિ સામાન્ય
શહેરમાં ક્યાંય પણ વરસાદી પાણી ભરેલા નથી.
વહેલી સવારથી જ અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં પડ્યો હતો વરસાદ
અમદાવાદમાં ચોમાસાની શરૂઆત માજ પડેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. અમદાવાદમાં નીચાણાળા વિસ્તારોમાં પણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. AMC ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર સી.આર, ખરસાણે જણાવ્યું હતું કે શહેરમાં પડેલા વરસાદ પછી હાલમાં સ્થિતિ સામાન્ય છે. શહેરમાં ક્યાંય પણ વરસાદી પાણી ભરેલા નથી. આર, ખરસાણે વધુમાં જણાવ્યું હતું કે ૬૧ જગ્યાએ પાણી ભરાઈ ગયું હતું એનો નિકાલ થઈ ગયો છે.. વાસણા બેરેજ ૨ દરવાજા ૧ ફુટ ખોલવામાં આવ્યા છે
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ