Home State Gujarat ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો

ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો

0
514

ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો

કલાકાર-કસબીઓને પારિતોષિક એનાયત કરાયા

નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે પારિતોષિક એનાયત કરાયા

ગાંધીનગરમાં ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને તેના કલાકાર-કસબીઓને નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે પારિતોષિક એનાયત કરાયા હતા.શ્રેષ્ઠ નિર્માતા, શ્રેષ્ઠ નિર્દેશક, શ્રેષ્ઠ ચલચિત્ર તેમજ શ્રેષ્ઠ કલાકાર સહિતની વિવિધ ૪૬ કેટેગરીમાં આશરે ૧૮૧ ચલચિત્ર પારિતોષિક એનાયત કરવામાં આવ્યાં હતાં.રોંગ સાઈડ રાજુ, લવની ભવાઈ, રેવા અને હેલ્લારોને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. નાણા મંત્રી કનુ દેસાઈએ  જણાવ્યું હતું કે  ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અનેક લોકોને ફિલ્મ ઉદ્યોગ સાથે સાંકળીને રોજગારીની તકો આપવા સાથે રાજ્યના પ્રવાસનને પણ વેગ આપી રહ્યું છે

મુખ્ય પારિતોષિક નીચે મુજબ છે:

વર્ષ ૨૦૧૬-૧૭: શ્રેષ્ઠ ફિલ્મ – સિનેમન પ્રોડક્શન લી. – રોંગ સાઈડ રાજુ

શ્રેષ્ઠ દિગ્દર્શક –  મિખીલ મુસલે – રોંગ સાઈડ રાજુ

શ્રેષ્ઠ અભિનેતા – મલ્હાર ઠાકર – થઇ જશે

શ્રેષ્ઠ અભિનેત્રી –  દીક્ષા જોષી – શુભ આરંભ

વર્ષ ૨૦૧૭-૧૮: શ્રેષ્ઠ ફિલ્મ – અક્ષર કોમ્યુનિકેશન – લવની ભવાઈ

શ્રેષ્ઠ દિગ્દર્શક –  સંદિપ પટેલ – લવની ભવાઈ

શ્રેષ્ઠ અભિનેતા –  સિદ્ધાર્થ રાંદેરીયા – ગુજ્જુભાઈ: મોસ્ટ વોન્ટેડ

શ્રેષ્ઠ અભિનેત્રી –  આરોહી પટેલ – લવની ભવાઈ

વર્ષ ૨૦૧૮-૧૯: શ્રેષ્ઠ ફિલ્મ – બ્રેઇનબોકસ સ્ટુડીયોઝ – રેવા

શ્રેષ્ઠ દિગ્દર્શક –  રાહુલ ભોલે, શ્રી વિનીત કનોજીયા – રેવા

શ્રેષ્ઠ અભિનેતા – પ્રતિક ગાંધી – વેન્ટીલેટર

શ્રેષ્ઠ અભિનેત્રી – તિલ્લાના દેસાઇ – પાઘડી

વર્ષ ૨૦૧૯: શ્રેષ્ઠ ફિલ્મ – સારથી પ્રોડકશન્સ એલ.એલ.પી – હેલ્લારો

શ્રેષ્ઠ દિગ્દર્શક –  અભિષેક શાહ – હેલ્લારો

શ્રેષ્ઠ અભિનેતા –  સિદ્ધાર્થ રાંદેરિયા – ચાલ જીવી લઈએ

શ્રેષ્ઠ અભિનેત્રી -આરોહી પટેલ – ચાલ જીવી લઈએ

વાંચો અહીં ભાજપનો મેરા બુથ સબસે મજબૂત સંવાદ કાર્યક્રમ યોજાયો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે