Home Gujarat Ahmedabad ભાજપનો મેરા બુથ સબસે મજબૂત સંવાદ કાર્યક્રમ યોજાયો

ભાજપનો મેરા બુથ સબસે મજબૂત સંવાદ કાર્યક્રમ યોજાયો

0
627

આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપનો અલ્પકાલીન વિસ્તારક કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો

મેરા બુથ સબસે મજબૂત સંવાદ કાર્યક્રમ યોજાયો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્વસ્તિક હોલમાં કાર્યક્રમમાં હાજરી આપી

ભાજપનો મેરા બુથ સબસે મજબૂત સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.આગામી લોકસભા ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે.જે અંતર્ગત  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં મેરા બુથ સબસે મજબૂત સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદના  સ્વસ્તિક હોલમાં કાર્યક્રમમાં હાજરી આપીહતી.આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સંબોધન કર્યું હતું. વડાપ્રધાને તેમના સંબોધનમાં   કહ્યું કે ભોપાલમાં આયોજિત કાર્યક્રમ ‘મેરા બૂથ, સબસે મજબૂત’ આપણા મહેનતુ કાર્યકરોના રાષ્ટ્ર નિર્માણના સંકલ્પને નવી ઉર્જા ‘PM મોદીએ ભારતના યોગ, જ્ઞાન, વિજ્ઞાન, પર્યાવરણ, આધ્યાત્મિકતા, વસુધૈવ કુટુંબકમ, વિશ્વ કલ્યાણનો સંદેશ આપ્યો છે. ભાજપનું કામ ભારતનું કામ બની ગયું છે.વડાપ્રધાને તમેના સંબોધનમાં કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યાં હતાં. અને જણવ્યું હતું કે  દેશની જનતા એ 2024માં દેશની જનતાએ ભાજપને ચૂંટાઈને લાવવાનું મન બનાવી લીધું છે.. વિપક્ષ દળ એટલે બોખલાઈ ગયા છે વિપક્ષની એકજુથતા એટલે ભ્રષ્ટાચારની ગેરેંટી છે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે  RJD પર અનેક ઘોટાળા ના આરોપ છે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે ભાજપને સૌથી મોટી રાજકીય પાર્ટી બનાવવામાં મધ્ય પ્રદેશની ધરતીની ખૂબ મોટી ભૂમિકા છે.આજે મને દેશના 6 રાજ્યોને એકસાથે જોડતી 5 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવવાની તક મળી છે. આ આધુનિક વંદે ભારત ટ્રેનની કનેક્ટિવિટી માટે હું મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના લોકોને અભિનંદન આપું છું.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે