અંબાજીમાં ગમખ્વાર અકસ્માત

    0
    584

    અંબાજીમાં ગમખ્વાર અકસ્માત

    ટ્રક અને પિકપ ડાલા વચ્ચે અકસ્માત

    સદનસીબે જાનહાનિ ટળી

    યાત્રાધામ અંબાજી નજીક આવેલી શીતળા માતા ઘાટી નીચે  ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દાંતા તાલુકામાં મોટાભાગનો માર્ગ ઢલાંગ અને પહાડી વિસ્તાર હોવાના કારણે મોટા ભાગે અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે યાત્રાધામ અંબાજી આવવાના તમામ માર્ગો પણ ઢલાંગ અને પહાડી વિસ્તાર હોવાના કારણે અવાર નવાર આથમાતો સર્જાતા હોય છે. અંબાજી થી આબુરોડ તરફ જતા ટ્રક જેમાં સિંગ દાણા થી ભરેલો ટ્રક હતું ત્યારે આબુરોડ તરફથી આવી રહેલી પીકઅપ જેમાં માર્બલની મૂર્તિઓ ભરેલી હતી બન્ને વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રક અને પીકઅપ રોડની સાઈડ ખાડામાં ખબકયા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતીઅંબાજી નજીક આવેલા શીતળા માતા ઘાટી નીચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો. અંબાજી આબુરોડ હાઇવે માર્ગ વચ્ચે ટ્રક પીકઅપ સાથે અથડાતા અકસ્માત સર્જાયો છે.  પીકઅપ મા માર્બલની મૂર્તિઓ ભરેલી હતી તો ટ્રક સીંગદાણા થી ભરેલું હતું. ટ્રક અને પીકપ વચ્ચે અકસ્માત સર્જાતા પીકઅપ માં ભરેલા મૂર્તિઓને નુકસાન પહોંચ્યું હતું .તો અકસ્માત સર્જાતા ટ્રક અને પિકઅપ ગાડી  પલટી મારી હતી. અંબાજીના શીતળા માતા ઘાટી નીચે વારંવાર અકસ્માત સર્જાતા શીતળા માતા ઘાટી અકસ્માત ઝોન બન્યું હોય તેવું લાગી રહ્યું છે. અંબાજી આબુરોડ હાઈવે માર્ગ પર ટ્રક અને પીકઅપ વચ્ચે અકસ્માત સર્જાતા સદનબીએ અકસ્માત મા જાનહાની ટળી હતી.અકસ્માતને પગલે અન્ય વાહન ચાલકોમાં ભાય જોવા મળ્યો હતો.તો અહી અકસ્માતો અટકાવવા માટે પગલા લેવામાં આવે તેવી પણ સ્થાનિકો અને વાહન ચાલકોની માગ છે.

    વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

    સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

    રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે