Home Desh ત્રિવેન્દ્ર સિંહ રાવતનું વિવાદિત નિવેદન

ત્રિવેન્દ્ર સિંહ રાવતનું વિવાદિત નિવેદન

0
449

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતનું વિવાદિત નિવેદન

નાથુરામ ગોડસે દેશભક્ત: ત્રિવેન્દ્ર સિંહ રાવત

રાહુલ  માત્ર નામના જ ગાંધીઃત્રિવેન્દ્ર સિંહ રાવત

રાહુલ ગાંધી અટકનો લાભ લઈ રહ્યા છેઃત્રિવેન્દ્ર સિંહ રાવત

બાઈટઃત્રિવેન્દ્ર સિંહ રાવત, પૂર્વ મુખ્યમંત્રી ઉત્તરાખંડ

ત્રિવેન્દ્ર સિંહ રાવતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.વિવાદિત નિવેદનમાં કહ્યું કે મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા છે. તેમણે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે તેઓ માત્ર ‘ગાંધી’ અટક ધરાવે છે. ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી રાવતે બલિયામાં પાર્ટીના જિલ્લા મુખ્યાલયમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, ‘ગાંધીજીની હત્યા એક અલગ મુદ્દો છે. જ્યાં સુધી હું ગોડસેને જાણું છું અને વાંચું છું, તે પણ દેશભક્ત હતો. ગાંધીજીની હત્યા સાથે અમે સહમત નથી. રાવતે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા રાવતે કહ્યું કે તેમની વિચારધારા માત્ર ગાંધી અટકથી ગાંધીવાદી નથી બની જતી.

‘અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલ અંગે પણ આપી પ્રતિક્રિ યા

‘અખિલેશ કેજરીવાલ પાસેથી નાટકની ગુણવત્તા શીખવા માંગે છે:રાવત

સમાજવાદી પાર્ટી (એસપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથેની મુલાકાત અંગે રાવતે કહ્યું હતું કે, આ દેશમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલથી મોટો કોઈ  ખેલ કરનાર નેતા નથી. અખિલેશ યાદવ કેજરીવાલ પાસેથી નાટકની ગુણવત્તા શીખવા માંગે છે.તેમણે કહ્યું કે સપાએ પોતાના શાસનકાળમાં ઉત્તર પ્રદેશને ‘ગુંડા રાજ’માં ધકેલી દેવાનું કામ કર્યું છે. બીજેપી નેતાએ કહ્યું કે સપાએ માફિયાઓને પોતાનો કેડર બનાવ્યો અને પછી માફિયાઓને સન્માનનીય બનાવ્યા. આગામી સમયમાં જનતા ફરી એકવાર સપાને ફગાવી દેશે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે