HomeDeshકોરોમંડલ એક્સપ્રેસ ફરી થઇ શરુ

કોરોમંડલ એક્સપ્રેસ ફરી થઇ શરુ


કોરોમંડલ એક્સપ્રેસ ફરી શરુ

બે જુને અકસ્માત બાદ બંધ હતી આ ટ્રેન

બે જુને ઓડિસાના બાલાસોરમાં કોરોમંડળ એક્સપ્રેસનું અકસ્માત થયુ હતું ત્યારે ચાર દિવસ બાદ ફરીથી આ ટ્રેન શરુ થઇ છે, જેમાં 1500થી વધુ યાત્રીઓએ સવાર છે, આ ટ્રેન ચૈન્નાઇથી હાવડા જશે, તમને જણાવી દઇએ કે બાલાસોરમા જ્યારે અકસ્માત થયો હતો, ત્યારે આ ઘટનામા 275 લોકોએ જીવ ગુમાવ્યો હતો, જેને લઇને રાજનીતિ પણ થઇ હતી, અને રેલવેની સુરક્ષાની ખામીઓ પણ ઉજાગર થઇ હતી, ત્યારે સમાન્ય લોકોએ ફરીથી એજ વિશ્વાસ સાથે ટ્રેનની સવારી કરી રહ્યા છે,

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments