Home Desh વિપક્ષી એકતા માટે હવે 23 જુને થશે શક્તિ પ્રદર્શન

વિપક્ષી એકતા માટે હવે 23 જુને થશે શક્તિ પ્રદર્શન

0
443

બિહારની રાજધાની પટનામાં યોજાનારી વિપક્ષી પાર્ટીઓની 23 જૂને યોજાશે. જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલન સિંહે પ્રેસ કોન્ફરન્સમાં વિપક્ષી પાર્ટીઓની આગામી બેઠક વિશે માહિતી આપી તેઓએ જણાવ્યુ હતું કે, તમામ વિપક્ષી દળોની મંજૂરી મળ્યા બાદ બેઠક યોજવા માટે 23મી જૂન-2023ની તારીખ નક્કી કરાઈ છે. આ બેઠકને અખિલેશ યાદવ, રાહુલ ગાંધી સહિત તમામ વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ મંજૂરી આપી દીધી છે.

નીતિશ કુમાર કરી રહ્ય છે મથામણ

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર લોકસભા ચૂંટણી-2024 માટે પહેલેથી જ સક્રિય થઈ ચુક્યા છે. તેઓ વિપક્ષી પાર્ટીઓને એક કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. નીતિશ કુમારે અત્યાર સુધીમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ડાબેરી પક્ષો ઉપરાંત ઘણા પ્રાદેશિક પક્ષો સાથે વાતચીત શરૂ કરી છે. નીતિશ કુમારે રાહુલ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી અને એનસીપી પ્રમુખ શરદ પવાર સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ સાથે અલગ-અલગ બેઠક કરી ચુક્યા છે.

કોંગ્રેસ કોના બોલાવવાથી છે નારાજ

રાહુલ ગાંધી માટે વિપક્ષી પાર્ટીઓની બેઠક સ્થગિત કરવામાં આવી રહી છે. આ બેઠકમાં ટીએમસીને બોલાવાઈ હોવાથી કોંગ્રેસ નારાજ છે. પશ્ચિમ બંગાળમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ દાવો કર્યો હતો કે, 12 જૂનની બેઠકમાં ગમે તે પરિણામ આવે, કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં ટીએમસીનો વિરોધ કરવાનું ચાલુ રાખશે. અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં અમારું આંદોલન ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વિરુદ્ધ છે અને તે ચાલુ રહેશે. તૃણમૂલ કોંગ્રેસ વાસ્તવમાં વિપક્ષી ગઠબંધનમાં તિરાડ ઊભી કરવા માટે ભાજપનું મોહરું છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે